Entertainment

હેપી બર્થ ડે વિયાન ! પુત્ર ના જન્મ દિવસ નિમિતે શિલ્પા શેટ્ટી એ ખુબ જ સુંદર વિડીયો શેર કરતા એવું લખ્યું કે…..જુઓ વિડીયો.

Spread the love

બૉલીવુડ ના સ્ટાર સોશિયલ મીડિયા પર પોતાના જીવન ને લઈને ખાસ્સા એવા ચર્ચા માં હોય છે. બૉલીવુડ ના સુંદર અભિનેત્રીમાંની એક શિલ્પા શેટ્ટી ની વાત કરી એ તો શિલ્પા શેટ્ટી એ ઘણા બધા મૂવીમા કામ આપેલું છે. અને તેને ઘણા મુવી માં મુખ્ય અભિનેત્રી ની ભૂમિકા પણ ભજવેલી છે. શિલ્પા શેટ્ટી તેના યોગા ટિપ્સ ને લીધે પુરા ભારત માં ચહીતી છે. તે યોગા થી પોતાનું બોડી ખૂબ જ મેન્ટન્સ કરે છે.

શિલ્પા ના લગ્ન 2009 માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે થયા હતા. તેમના લગ્ન ના ત્રણ વર્ષ બાદ પુત્ર વિયાન મોં જન્મ થયો હતો. શિલ્પા ના પુત્ર વિયાન નો જન્મ દિવસ 21 મેં ના રોજ હતો. એટલે કે 21 મેં 2012 ના રોજ વિયાન નો જન્મ થયો હતો. વિયાન ના હાલમાં જ 10 વર્ષ પુરા કર્યા છે. પુત્ર ના જન્મ દિવસ નિમિતે શિલ્પા એ પુત્ર સાથેની યાદો ને લઈને કેટલાય ફોટા સાથે એક સુંદર વિડીયો શેર કર્યો છે.

શિલ્પા શેટી એ વિડીયો બનાવીને પુત્ર ને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. શિલ્પા અને રાજ કુન્દ્રા એ પુત્ર ને ખુબ જ સારા સંસ્કારો આપેલા છે. વિડીયો માં વિયાન ની માસી શમિતા શેટ્ટી એ પણ જન્મદિવસ ની શુભેરછા વિયાન ને આપી હતી.

શિલ્પા શેટ્ટી ને એક પુત્ર ઉપરાંત એક પુત્રી પણ છે. પુત્રી નો જન્મ 2020 ના વર્ષ માં થયો હતો. શિલ્પા એ તેમની પુત્રી નું નામ સમીશા શેટ્ટી પાડ્યું છે. તે પોતાના બાળકો સાથે ની કેટલીય તસવીરો શોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી અત્યારે મુવી ના બદલે વધુ ટીવી સિરિયલોમાં જજ તર્રીકે જોવા મળે છે. અનેક ટીવી સિરિયલો માં જજ તરીકે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *