Categories
Entertainment

શ્લોકા મહેતાની બહેન દિયાએ પટોળાના ફેબ્રિક માં કઈક આવું અનોખું ટવીસ્ટ કરીને આવ્યો યુનિક લૂક, ન્યૂ પટોળા ડિઝાઇન જોઈને માથું ચકરાઇ જશે….જુવો તસવીરો

Spread the love

બિઝનેસમેન આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દિયા મહેતા એક ફેશન કંસલ્ટન્ટ છે. જેમને ઘણીવાર ડિઝાઇન અને સટાઈલીસ્ટ માં પોતાની યોગ્યતા આપીને સાબિત કરી છે. હવે દિયા મહેતા એ એક પગલું આગળ વધારતા પોતાનું પહેલું ડિઝાઇન કોલેબોરેશન લોન્ચ કર્યું છે. 3 ઓગસ્ટ 2023 ના રોજ દિયા મહેતા જટિયાં એ પોતાના ઇન્સ્ટરાગ્રામ હેન્ડલ પરથી ‘ પાટણ- પેરિસ કલેક્શન ‘ નો શુભારંભ કર્તાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમને ડિઝાઈનર શાંતનુ ગોયનકા ની સાથે કોલેબ કર્યું અને ‘ પટોળા કલેક્શન’ લોન્ચ કર્યું, જેમાં તેમને વર્ષો જુના પટોળા ફેબ્રિક ને નવો લુક આપ્યો હતો.

ફેશન ડિઝાઈનર ના વખાણ કરતા દિયા મહેતા એ એક લાંબી નોટ લખી હતી જેમાં લખેલું હતું કે અગણિત રાતની ચર્ચાઓ, ડિઝાઈનો અને ડિટેલ્સ ની પછી આ તૈયાર છે… પાટણ પેરિસ કલેક્શન . હા અમે સાચું જ સાંભળ્યું! મારું પહેલું ડિઝાઇન કોલેબ…. અને આ @shantanugoenkaofficial ની સાથે થયું હતું. જ્યારે મેં પહેલીવાર શાંતનુ ની પટોળા સ્કર્ટ પહેરી તો મને તેની કલા સાથે પ્રેમ થઇ ગયો. તે જે ક્વાલિટી અને કરાફ્ટમેનશિપ લઈને આવ્યા છે એ બેજોડ છે. આથી જ જ્યારે તેમને મને પટોળા કલેક્શન પર તેમની સાથે કોલેબ કરવાનું કહ્યું તો હું ના કહી શકી નહિ. વીડિયોમાં દિયા મહેતા એ થોડી શાનદાર ડ્રેસેસ પહેરી હતી.

જે પટોળા કપડાં અને વ્હાઇટ કલર ના બલાઉઝ સાથે પરફેક્ટ કોમ્બિનેશન હતું. તેમનો દરેક લુક વખાણ કરવાને લાયક હતો. કેમકે તેને બહુ જ સારી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં સ્કર્ટ અને સાડીઓ કલરફુલ હતી ત્યાં જ દિલચસ્પ ડિજાઇન વાળા વ્હાઇટ બ્લાઉઝ એ લુકને બહુ જ ખુબસુરત બનાવ્યું હતું. આગળ દિયા એ કહ્યું કે તમારા માંથી જે લોકો મને જાણે છે તે જાણતા જ હશે કે મને યુનિકમ ડિઝાઇન અને ડ્રેસ ના સાથે કામ કરવાનું બહુ જ પસંદ છે. પટોળું પહેલા એક એવું ફેબ્રિક હતું કે જે ને મેં સમજ્યું અને પ્રયોગ કર્યો. હું આ કલેક્શનમાં એક મોડર્ન ટચ ઉમેરવા માંગતી હતી.ખુબસુરત અને ઇન્ટરેસ્ટિંગ બ્લાઉઝ જે સરળતાથી કોઈ પણ ડ્રેસ નેડ કલાસી બનાવી શકે છે.

દીયાએ કહ્યું કે અમે તમારી માટે થોડું અસાધારણ બનાવાનો લક્ષ્ય રાખતા દરેક પીસને બહુ જ પ્રેમ અને સાવધાની સાથે બનાવવામાં આવ્યા છે. અહીં હું તમારી સમક્ષ મારો પ્રેમની મહેનત ને રજુ કરી રહી છું આશા કરું છું કે દરેક પીઆઈએસ પોતાની યુનિક સ્તાઈલ ને મેચ કરશે. તમારો સપોર્ટ અમારા માટે બહુ જ જરુરી છે. જોકે આ વિડિયોનો સૌથી દિલચસ્પ ભાગ એ હતો કે દિયા મહેતા એ પોતાના નવા લોન્ચ કલેક્શનમાં પોતાની માતા મોના મહેતા ને પણ સ્તાઈલ કરી હતી. જેમાં તેમની માતા મોના મહેતા બહુ જ પ્યારી લાગી રહી હતી.

કેમકે તે બહુ જ ગર્વ ની સાથે પોતાની દીકરી ની ડિજાઇન ને જોઈ રહી હતી અને તેના ચહેરા પાર તે ખુશી સ્પષ્ટ નજર આવી રહી હતી. માં દીકરી ની જોડી ને પોતાની સ્તાઈલ ગેમ ને ફ્રોન્ટ કરતા જોઈ શકાય છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય લૉન્ચિંગમાં ખૂબસૂરત દેખાતી હતી. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે તે શ્લોકાની બહેન દિયા મહેતા હતી જેણે તેને સ્ટાઇલ કરી હતી.

9મી એપ્રિલ 2023ના રોજ દિયા મહેતા તેના ઇન્સ્ટા હેન્ડલ પર ગઈ અને તેણીની સગર્ભા બહેન શ્લોકાને સ્ટાઇલ કરતી વખતે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે વિશે વાત કરી.તેણે ખુલાસો કર્યો હતો કે તેણે તેની માતાના કપડામાંથી 100 વર્ષ જૂની સાડી લીધી હતી અને તેને તેની બહેન શ્લોકા માટે સ્ટાઈલ કરી હતી. સાડીને રિયલ ગોલ્ડ એમ્બ્રોઇડરીથી શણગારવામાં આવી હતી, જેમાં શ્લોકા ક્લાસી અને એલિગન્ટ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Diya Mehta Jatia (@dmjatia)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *