મુંબઈ માં યોજાયું સિદ્ધાર્થ-કિયારા નું રિસેપ્શન ! બંને એ રિસેપ્શન એવી ગ્રાન્ડ એન્ટ્રી મારી કે સૌ કોઈ જોતા રહી ગયા, જુઓ વિડીયો.
હાલમાં થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી ના લગ્ન રાજસ્થાનમાં આલીશાન રીતે યોજવામાં આવ્યા હતા. લગ્ન બાદ મુંબઈમાં તેનો ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનના ખાસ અવસર ઉપર બોલીવુડના મોટા મોટા સિતારાઓથી લઈને યુવાન સીતારાઓએ હાજરી આપી હતી. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને ખૂબ જ આલિશાન રીતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ વિગતે વાત કરવામાં આવે તો રિસેપ્શનમાં કિયારા અડવાણીએ ઇન્ડિયન કપડાની પસંદગી કરી ન હતી. તેને લોંગ ગાઉન પહેરેલું હતું બ્લેક અને વાઈટ કલરના ગાઉનમાં તેને ખૂબ જ જ્વેલરી પણ પહેરી હતી. જેના લુકને ખૂબ જ સુંદર બનાવી રહી હતી તો તેમના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ બ્લેક કલરના સુટમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા. બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. રિસેપ્શનના સ્ટેજને ખૂબ જ સજાવટ કરીને બનાવવામાં આવ્યું હતું.
View this post on Instagram
જેમાં વેન્યુ ફૂલોથી સજાવટ કરવામાં આવ્યું હતું. રિસેપ્શન મુંબઈના યોજવામાં આવ્યું હતું. ફિલ્મસ્ટારોની વાત કરવામાં આવે તો બંનેને શુભકામનાઓ પાઠવવા માટે બોલીવુડના મહાન સિતારા એવા અભિષેક બચ્ચન, અજય દેવગન-કાજોલ, અયાન મુખર્જી, કરીના કપૂર, કરણ વિદ્યા બાલન વગેરે એ હાજરી આપી હતી અને ચાર ચાંદ લગાવી દીધા હતા.
View this post on Instagram
તો સિદ્ધાર્થ મલ્હોત્રા ની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ પહોંચી હતી જેમાં તેના પતિ રણબીર કપૂર જોવા મળ્યા ન હતા. આલિયાએ એક નેટ શાઇન વાળી સાડી પહેરી હતી. જેમાં તેને પર ચાર ચાંદ લગાવી દીધા હતા. જેનો વિડીયો પણ સામે આવેલો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ રિસેપ્શનમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. જેને જોઈને લોકો તેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!