India

ધન તેરસ પહેલા સોના અને ચાંદી ના ભાવમાં ફરી એકવાર થયો ફેરફાર હવે આ બંને મળશે માત્ર….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ તેમ હવે દિવાળી ઘણી જ નજીક છે તેવામાં સૌને ખબર છેકે દિવાળી નાં દિવસો દરમ્યાન અનેક એવા શુભ ચોઘડિયા આવે છે કે જેમાં સોનું ખરીદવાનો વિષેશ આગ્રહ લોકો રાખતા હોઈ છે તેવામાં જો તમે પણ આવો આગ્રહ રાખો છો તો તમારાં માટે ઘણી આનંદ ની ખબર આ અહેવાલમાં છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સોનાની અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે છેલ્લા બે અઠવાડિયાથી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. જોકે દિવાળી અને ધનતેરસ નજીક છે, અને આ પ્રસંગે મોટાભાગના લોકો સોના અને ચાંદીની ખરીદી કરે છે.

એક વેબસાઈટ નાં જણાવ્યા અનુસાર સોનામાં આજે 139 રૂપિયાના ઘટાડો જોવા મળ્યો હતો જેને કારણે હવે સોનું 47927 રૂપિયા પ્રતિ દસ ગ્રામના નવા ભાવ સાથે ખુલ્યું છે જો વાત પહેલાના ભાવો ની કરીએ તો સોનું ગુરુવારે 48066 રૂપિયા પ્રતિ દસ ગ્રામ માટે બંધ થયું હતું.

જો વાટ ચાંદી ના ભાવો અંગે કરીએ તો ચાંદી ના ભાવમાં પણ નોન્ધ્યો છે જેને કારણે ચાંદી 645 રૂપિયા ઘટીને 64099 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે. ગુરુવારે ચાંદી 64,744 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

તમને જણાવી દઈએ કે ભારતીય બુલિયન જ્વેલર્સ એસોસિયેશન જેવા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું 10 ગ્રામ દીઠ રૂ. 47823 પર ટ્રેડિંગ છે. જો વાત ચાંદી અંગે કરીએ તો અહીં ચાંદી 64360 રૂપિયાથી વધારીને 64360 રૂપિયા સુધી પહોંચે છે.

જો વાત દેશ માં અલગ અલગ શહેરો માં સોના અને ચાંદી ના ભાવો અંગે કરીએ, તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 44,917 જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 49,000 રૂપિયા છે. જો વાટ મુંબઇ અંગે કરીએ તો અહીં 22 કેરેટ સોનું 44,999 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનું 49,090 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં, 22 કેરેટ ગોલ્ડ રૂ. 44,935 છે, 24 કેરેટ ગોલ્ડ રૂ. 49,020 છે.

જો વાત વિશ્વ બજાર અંગે કરીએ તો અહીંયા પણ સોનાના ભાવમા ઘટાડો જોવા મળ્યો છે જેને કારણે અમેરિકા માં સોનાના ટર્નઓવર $ 1796.78 પ્રતિ ઔંસના 23.18 ડોલરના ઘટાડા સાથે 23.90 ડોલર પ્રતિ ઔંસનો વેપાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *