સાઉથ ની નામી અભિનેત્રી એ જીવન નો ધ એન્ડ કરી મોત ને વ્હાલું કર્યું. મૃત્યુ પહેલા લખી સ્યુસાઇડ નોટ, ચોંકાવનારું કારણ આવ્યું સામે,
રોજબરોજ અનેક આત્મહત્યાના અને હત્યાના કેસો સામે આવતા રહે છે. ક્યારેક મોટા મોટા નામી લોકો પણ આત્મહત્યા કરી લેતા હોય છે. ફરી એવી જ એક ઘટના સામે આવી છે. ચર્ચામાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી દીપા એ 18 સપ્ટેમ્બર ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અને સુસાઇડ નોટ પણ લખી હતી. દીપા નું સાચું નામ પૌલિન જેસિકા હતું. જાણવા મળ્યું કે દીપા એ આત્મહત્યા પ્રેમ પ્રકરણમાં કરી લીધી હતી.
વધુ તપાસ માં બહાર આવ્યું કે દીપા એક છોકરાના ગાંઢ પ્રેમમાં હતી. પરંતુ તે બંનેને સંબંધો સરખા ચાલતા ન હતા. આથી પ્રેમ પ્રકરણમાં ખટાશ આવતા આખરે દિપાયે આ રિલેશનશિપનો ધ એન્ડ કરીને પોતે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રી દીપા ચેન્નાઇના વિરુગા એવન્યુમાં એકલી રહેતી હતી. પોલીસે તપાસ કરતા પોલીસને તેના ઘરેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે આખી જિંદગી કોઈના પ્રેમમાં રહેશો.
જ્યારે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. જાણવા મળ્યું કે દીપા જે છોકરાના પ્રેમમાં હતી. તેના દ્વારા લગ્ન બાબતે પારિવારિક દબાણ હોવાનું બહાર આવેલું જોવા મળે છે. આથી દીપા એ આખરે કંટાળીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. દીપા ના કામની વાત કરવામાં આવે તો તેને ફિલ્મ વૈદ્યમાં કામ કરેલું છે. જે તાજેતરમાં જ રિલીઝ થયેલી જોવા મળે છે.
આ સિવાય તે તમિલ થ્રિલર થુપરમાં પણ નાની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તેની પાસે આગામી મુવી કરવાની પણ ઘણી ઓફરો આવતી હતી. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરીને તે વ્યક્તિ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે કે જે નામ દીપા સાથે લવ લાઇફમાં જોડાયેલું હતું. દીપા એ લખેલી સુસાઇડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ કરેલો નથી. આમ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વધુ એક યુવા અભિનેત્રી ખોઈ બેસતા ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!