આ મહિલાને હોશિયાર કહેવી કે મૂર્ખ!સફાઈ માટે ચોથા માળની બારીએ લટકાણી અને જે કર્યું જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે.જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું ઘર ઘણું જ મહત્વ નું હોઈ છે પોતાના ઘર માં વ્યક્તિ ને સ્વર્ગ ની અનુભૂતિ થતી હોઈ છે આખા દિવસ નો થાકેલો વ્યક્તિ જ્યારે ઘરે પરત ફરે ત્યારે તેને અલગ જ આનંદ મળે છે. આવો આનંદ તેને કોઈ મોટા મહેલો કે મોટી હોટલો માં પણ ન્ મળે કે જે તેને પોતાના નાના ઘરમાં મળે.
જો કે વાત મહિલાઓ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે દરેક મહિલા માટે પોતાનું ઘર ઘણું મહત્વ ધરાવે છે અને મહિલા પોતાના ઘરને સારું અને વ્યવ્સથિત કરવા માટે અનેક કર્યો કરતા રહે છે. આપણે સૌ જાણીએ છિએ કે એક મહિલા જ ગમ્મે તેવા મકાન ને ઘર બનાવે છે. ગમ્મે તેટલું મોંઘુ કે આલિશન ઘર હોઈ પરંતુ જો તે ઘરમાં મહિલા ના હોઈ તો તે ઘર ઘર રહેતુ નથી.
આપણે સૌ જાણીએ છિએ કે મહિલાઓ જે રીતે ઘર ની સાફ સફાઈ કરે છે તેવી રીતે ઘરને કોઈ સાચવી ના શકે. હાલમાં સોશ્યલ મીડિયા પર આવી મહિલા નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યા મહિલા ઘર ને સાફ કરવા માટે જીવને પણ જોખમ માં મૂકી દે છે.
જો વાત સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તે વિડીયો ગાઝિયાબાદનાનો છે. કે જ્યાં એક મહિલા પોતાના ઘરને સાફ કરવા માટે ઘર ના ચોથા માળની રેલિંગ પર લટકીને બારી સાફ કરતી જોવા મળા છે. આ વિડીયો જોઈને સૌ કોઈનો શ્વાસ અધ્ધર થઈ જશે.
ઘર ની સફાઈ જરૂરી છે પણ આવી રીતે પોતાના જીવને જોખમમાં મૂકીને સફાઈ કરવી એ મૂર્ખામી ભર્યું કામ કહેવાય. આ મહિલા હિંમતભેર સાથે પોતાના જીવને દાવ પર મૂકીને સફાઈ કરવામાં વ્યસ્ત થઇ ગઈ છે. આ વિડ્યો દરેક મહિલા માટે ચેતવણી રૂપ સમાન છે, ક્યારેક પણ પોતના જીવને જોખમમાં મૂકીને આવી રીતે સફાઈ કરવી એ ગંભીર પરિણામ લાવી શકે છે.
હવે તો હદ કરી છે! આ મહિલાએ ચોથા માળે બારી સાફ કરવા કર્યું એવું કે – વિડીયો જોઈને તમારો શ્વાસ અધ્ધર થઈ જશે. pic.twitter.com/ZyVcgkhOIp
— gujju gujarati (@PrinceManiya4) February 22, 2022