આ દુલ્હને જે ડાન્સ કર્યો એવો ડાન્સ તો પહેલા ક્યારેય નહીં જોયો હોય. વરરાજા ને આપી મોટી સરપ્રાઈઝ જુઓ વિડીયો.
આપણને સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા ખૂબ જ સુંદર મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા મળતા હોય છે આજકાલ તો આખા ભારતમાં લગ્નની સિઝન ચાલી ગઈ છે. પરંતુ વરસાદની સિઝન ધૂમધામ થી ચાલે છે. પરંતુ લગ્નની સિઝનના અનેક વિડીયો હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લગ્ન હોય એટલે વર અને કન્યા કંઈક અનોખું કરીને પોતાના લગ્નને યાદગાર બનાવવાની કોશિશ કરતા હોય છે. ખાસ તો લગ્નમાં ડાન્સ કરીને લોકો આ પ્રસંગને યાદગાર બનાવતા હોય છે. લગ્નના ડાન્સ ના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.
એકવાર ફરી કન્યાનો એવો જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પોતાના જાનૈયા સાથે દુલ્હન ને લેવા ઘોડા ઉપર સવાર થઈને આવે છે. પરંતુ કન્યા દ્વારા વરરાજા નું ખુબ જ ધમાકેદાર સ્વાગત કરવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન પિંક અને રેડ કલર ના કપડાં માં ખૂબ જ સુંદર લાગી રહી છે. આજુબાજુ ઘરના લોકો વરરાજા નું સ્વાગત કરવા ઉભા છે. એવામાં દુલ્હન ‘કુછ કુછ હોતા હૈ’ ના ગીત ‘સાજનજી ઘર આયે દુલ્હન ક્યુ શરમાયે’ ગીત પર ખૂબ જ ધમાકેદાર ડાન્સ કરે છે. વરરાજા ના પક્ષના લોકોની તો આખો જ ફાટી ગઈ હતી.. જુઓ સુંદર વિડીયો.
View this post on Instagram
દુલ્હનનું આવું સ્વાગત કરે છે કે સૌ લોકો દંગ રહી ગયા હતા. અને દુલ્હનના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. આ વીડિયોને instagram ચેનલ વેડિંગ્સ પિક્ચર્સ નામના પેજ પર શેર કરવામાં આવેલો છે. લોકો દુલ્હનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અને વરરાજા માટે કમેન્ટ કરતા કહે છે કે આવી દુલ્હન તો ભાગ્યે જ મળે. હવે ખાસ કરીને તો ભારતમાં લગ્નનો માહોલ ખૂબ જ બદલાઈ ગયો છે.
કારણ કે પહેલા ના જમાનામાં વરરાજા અને દુલ્હન લગ્નના મંડપમાં જ બંને મળતા હતા. પરંતુ હાલમાં તો એવું કંઈ છે રહ્યું નથી. હવે તો લગ્ન પહેલા પણ એવી ફેશન નીકળી છે કે કન્યા અને વર પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. જેમાં એવા એવા ફોટો પડાવતા હોય છે કે બોલીવુડના સ્ટાર તેની સામે ફિકા લાગે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.