આવી અદ્દભુત કન્યા ! સ્ટેજ પર કન્યા એ ડાન્સ ના એવા-એવા મૂવ્સ કર્યા કે જોઈ ને લોકો ભૂલી ગયા ભાન,,જુઓ વિડીયો.
લગ્ન પ્રસંગ એવો પ્રસંગ છે કે જેમાં નૃત્ય અને ગાવાનું ના હોય તો આખો પ્રસંગ ફિક્કો પડી જાય છે. રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર લગ્નના વિડીયો બહોળી સંખ્યામાં વાયરલ થતા હોય છે. હાલમાં ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે. લગ્નમાં કન્યા પક્ષ અને વર પક્ષના લોકો ડાન્સ કરીને લગ્ન પ્રસંગને પ્રફુલ્લિત કરી દેતા હોય છે.
અને ક્યારેક તો કન્યા અને વરરાજા પણ લગ્નના સ્ટેજ ઉપર ડાન્સ કરીને ધૂમ મચાવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે તેમ વરરાજા અને કન્યા લગ્નના સ્ટેજ ઉપર સુંદર રીતે તૈયાર થઈને લગ્નના જોડામાં બેસેલા છે. અચાનક કન્યા ની અનેક સહેલીઓ આવે છે અને કન્યા ઊભી થઈને એવા એવા ડાન્સના મૂવ્સ કરે છે કે જેને જોઈને લોકો કન્યા ઉપર મોહિત થઈ ગયા છે.
કન્યા અને તેની સહેલીઓ દ્વારા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અદભુત રીતે ડાન્સ અને એક્સપ્રેશન કરવામાં આવે છે. કન્યા અને તેની સહેલીઓએ લગ્ન પ્રસંગને આકર્ષણ બનાવીને અંદાજને જમાવી દીધો હતો. આ શાનદાર ડાન્સ નો વિડીયો જિંદગી ગુલઝાર હે નામના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. વીડિયો શેર કરતા કેપ્શન માં લખેલું છે કે, મારા લગ્નમાં આવી ડાન્સ કરતી કન્યા હોવી જોઈએ નહીં તો હું પવેલિયન છોડી ને ભાગી જઈશ.
मेरी शादी ऐसी डांस करने वाली दुल्हन और उसकी ज़रुर होनी चाहिए, नहीं तो मैं मंडप से उठकर भाग जाऊंगा 😂💃🥀 pic.twitter.com/eqk24BYXQX
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 28, 2022
આમ લોકો આ વીડિયોને ભરપૂર માત્રામાં જોઈ રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર રોજબરોજ ધૂમ મચાવતા હોય છે અને લોકોને ભરપૂર માત્રામાં આનંદ થતો હોય છે. લગ્ન પ્રસંગ માં આજકાલ કન્યા અને વરરાજા લગ્ન ને યાદગાર બનાવવા માટે પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!