India

અભનેત્રી કરીનાકાપુર ની સામે આવી મહત્વ ની તસવીરો..કરીના સેફ ના ત્રીજા બાળક ને આપી શકે છે જન્મ…જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ ના અભિનેતા સેફલીખાન આજે ભારત માં જ નહીં પરંતુ આખા વિશ્વ માં પોતાનું સારું એવું નામ કમાય ચુક્યા છે. સેફલીખાન અને તેની પત્ની કરીનાકાપુર કોઈ ને કોઈ બાબતે સમાચારો ની હેડલાઈન માં આવતા જ હોય છે. લગ્ન જીવન બાદ બને ખાસ્સા એવા ચર્ચા નો વિષય બને છે. કરીના કપૂરે બોલિવૂડને એક નહીં પરંતુ અનેક હિટ ફિલ્મો આપી છે અને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દિવાના બનાવી દીધા છે, પરંતુ કરીના માટે એવું કહેવાય છે કે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ છે.

અને તેથી જ મીડિયામાં આજે પણ કરીના કપૂરની ચર્ચા છે. દરેક જગ્યાએ, એટલા માટે છે ચર્ચા માં છે કારણ કે હમણાં જ કરીના કપૂર વિશે એક ખૂબ જ મોટી વાત સામે આવી છે. જે વાત એ છે કે, કરીનાકપુર તેના પતિ સેફલીખાન ના ત્રીજા બાળક ની માતા બની શકે છે. કારણ કે કરીના કપૂર માટે સૈફ અલી ખાન સાથે લગ્ન કરવું મુશ્કેલ બની ગયું છે.તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. કરીના કપૂર વિશે બહાર આવ્યું કે, કરીના કપૂર ફરીથી બાળકને જન્મ આપી શકે છે.

આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે હાલમાં જ કરીના કપૂરની એક તસવીર સામે આવી છે જે લંડનની છે. જેમાં કરીના કપૂરનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કરીના બ્લેક ડ્રેસ પાછળ છુપાયેલી જોવા મળી રહી છે. આ તસવીર સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કરીના કપૂર સૈફના ત્રીજા બાળકને જન્મ આપશે, પરંતુ અત્યાર સુધી ખુદ કરીનાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી, જેના કારણે હજુ સુધી તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી.

હવે ના સમય માં જોવાનું રહ્યું કે, આ બાબત માં કેટલી સત્યતા જોવા મળે છે. સેફલીખાન ની વાત કરી એ તો સેફલીખાન અને કરીનાકાપુર ને હાલમાં બે પુત્રો છે. જેના નામ જહાંગીર અને તૈમુર છે. સેફલીખાન અને કરીનાકાપુર ની હાલમાં જ એક મહત્વ ની તસવીરો સામે આવી હતી. જેમાં બને લંડન ના કોઈ દરિયાકિનારે મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા. કરીનાકપુર તેના ફેન્સ માટે રોજબરોજ અનેક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *