Entertainment

સની દેઓલ ના દીકરા કરણ દેઓલ હનીમૂન પર પત્ની દ્વિશા સાથે કઈક આવા અંદાજમાં જોવા મળ્યા….જુવો તસવીરો

Spread the love

ધર્મેન્દ્ર ના પૌત્ર અને સની દેઓલ ના દીકરા કરણ દેઓલ 18 જૂન ના રોજ દ્રીષા આચાર્ય સાથે લગ્ન ના બંધનમાં બાંધ્યા છે. પંજાબી રીત રસમો અનુસાર કરણ દેઓલ ના લગ્ન કરવામાં આવ્યા હતા. તેમજ લગ્ન ના વિડીયો અને તસવીરો એ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. પૂરો દેઓલ પરિવાર આ લગ્ન ને લઈને બહુજ ઉત્સાહમાં જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર કરણ અને દ્રિષા ની લગ્ન તસવીરો થી ભરાયેલ જોવા મળી આવે છે.એવામાં હવે બંને ના હનીમૂન ની તસવીરો સામે આવી રહી છે.

મનાલી માં ફેમિલી ટ્રીપ બાદ બંને પોતાના હનીમૂન માટે રવાના થઇ ગયા છે. જ્યા બંને કવાલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. સની દેઓલ ના દીકરા કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય મનાલીમાં બહુ જ મસ્તી કર્યા બાદ કેન્યા પહોંચ્યા છે. બંને મસાઈ મારા ના જંગલ માં ચીલ કરી રહયા છે. બંને એ જ પોતાના ઈનસ્ટરાગ્રામ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં બંને કુલ અંદાજમાં જોવબા મલી આવ્યા છે. વાસ્તવમાં બંને ની આ હનીમુન ટ્રીપ એક એડવેન્ચર ટ્રીપ છે જ્યા તેઓ જંગલ સફારી કરી રહયા છે.

મસાઈ મારા ના જંગલ ઘણા વાઈલ્ડ જાનવરો માટે મશહૂર છે. જ્યા સિંહ, હાથી, જિરાફ, હિપ્પો ની સાથે ઘણી પ્રજાતિઓ જોવા મળી જાય છે. આવા જ જાનવરો ને કરણ દેઓલ અને પત્ની દ્રિષા આચાર્ય જોવા માટે પહોંચ્યા છે. બંને એ આ જાનવરો ની તસ્વી અને વિડીયો પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. બહુ બધા સિંહ અને તેમના કબ્સ ને તમે આ વિડીયો અને તસવીરો ની અંદર જોઈ શકો છો.આની સાથે જ કરણ અને દ્રિષા એ ઘણા હાથીઓ, બતક, જિરાફ અને હિપ્પો ની તસવીરો તથા વિડીયો પણ શેર કર્યા છે.

સાથે જ બંને કપલ ના રોકાણ ના ફોટો પણ જોવા મળી જાય છે જ્યા ખુલ્લા ટેરેસ સાથેની હટ શૈલી બાજુના ચિત્રમાં બહુ જ સુંદર લાગી રહ્યું છે. હનીમૂન પર બંને કપલ રોમેન્ટિક ડેટ એન્જોય કરતા નજર આવી રહયા છે જ્યાં બંને કેન્યુઅલ લુકમાં જોવા અમલી રહયા છે. કરણ અને દ્રિષા કોફી અને મફિન્સ ની મજા માનતા નજર આવી રહયા છે.બંને કેમેરાની સામે હાસીને પોઝ આપી રહયા છે. સામે આવી રહેલ એક તસ્વીરમાં ન્યૂલીવેડ કપલ ઘોડેસવારી કરી રહ્યું છે અને બંને આમ સાથે બહુ જ ખુશ નજર આવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *