જૂના પ્રેમી સાથે જોવા મળી સુસ્મિતા સેન વિડીયો જોઈને લોકો થયા હેરાન તેમની દિકરી સાથે લોકોએ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વ માં લોકો દ્વારા બોલીવુડ ને ઘણું પસંદ કરવામાં આવે છે લોકો હિન્દી ફિલ્મો અને કલાકારો ને ઘણા પસંદ કરે છે ઉપરાંત તેમના વિશે અને તેમના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે તેને લઈને પણ લોકો જાણવા ઇચ્છતા હોઈ છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આવોજ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો હેરાન છે.
વાયરલ થતો વિડીયો હિન્દી ફિલ્મ જગત ની લોકપ્રિય અભિનેત્રી સુસ્મિતા સેન નો છે. આપણે સૌ તેમને ઓળખીએ છીએ. તેમની એક્ટિંગ તેમનો દેખાવ તેમની ફિલ્મોએ કરોડો લોકોના દિલ પર રાજ કર્યું છે. જો કે સુસ્મિતા સેન ફિલ્મો ની સાથો સાથ પોતાના અંગત જીવન ને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે.
હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે પણ આવોજ કંઈક છે જેમાં સુસ્મિતા સેન પોતાની નાની દીકરી એલીશા સેન સાથે હતી આ સમયે સૌથી ચોકાવનારી બાબત એ હતિકે આ સમયે સુસ્મિતા સેન સાથે તેમનો પૂર્વ પ્રેમી રોહમન શૉલ જણાવી દઈએ કે એક સમયે આ કપલ ના ચર્ચા ઘણા હતા પરંતુ બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. અને આ પહેલીવાર હતું કે રોહન સુસ્મિતા સેન બ્રેકઅપ બાદ જાહેરમાં સાથે જોવા મળ્યા હોઈ.
જણાવી દઈએ કે સુસ્મિતા સેન પૂર્વ પ્રેમી રોહમન કરતાં 15 વર્ષ મોટી છે. તેમની વચ્ચે ત્રણ વર્ષ સુધી સંબંધ ચાલ્યો ઉપરાંત તે બંને લીવ ઇનમાં પણ રહેતા હતા. જો વાત હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડીયો અંગે કરીએ તો તેમ જોઈ શકાય છે કે સુસ્મિતા સેન તેમની પુત્રી અને રોહન ત્રણેય એક બિલ્ડિંગની બહાર આવે છે.
View this post on Instagram
આ સમયે સુસ્મિતા સેન તથા રોહમને મેચિંગ રંગ ના કપડા પહેર્યા છે. ઉપરાંત હાજર ફેન્સ માટે આ કપલે સાથે પોઝ આપીને ફોટા પણ પડાવ્યા હતા. જો કે આ સમયે રોહન ફેન્સ સામે સુસ્મિતા સેન ને પ્રોટેકટ કરતો પણ જોવા મળે છે. સુસ્મિતા ને જોઈને ચાહકો તેમની સાથે ફોટો લેવા માટે આતુર થયા હતા.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.