Categories
Gujarat

હજુ ગુજરાતમાંથી ચોમાસુ નથી ગયું?? અંબાલાલ પટેલે આ તારીખ માટે કરી દીધી મોટી આગાહી, આ તારીખે કમોસમી વરસાદ…

હાલમાં એક તરફ નવરાત્રી ચાલુ છે, ત્યારે અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે.

દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે દરિયાકિનારના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે તા. ૧૭ ઓકટોબર આસપાસ  ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા છે.

ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દક્ષિણ ભારતથી દૂર દરિયામાં લો-પ્રેશર સર્જાવાની સાથે દક્ષિણ ભારતમાં લો-પ્રેશર બાદ ચક્રવાત તૈયાર થશે. આ સાથે આ ચક્રવાત આગળ વધતા ઓમાન તરફ ફંટાઈ જવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, ચોમાસુ વિદાય લેશે તે અંગે બાબતે કરી મોટી વાત, જાણો શું ફરી વરસાદ…

હાલમાં સૌ કોઈ લોકો વરસાદની વિદાયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે ચોંકાવનારી આગાહી કરી છે.ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. મુંબઈ નજીકના ભાગમાં 30 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની છે.

આ સિસ્ટમ લો પ્રેશર બનશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.જેથી
આગામી તા. 26 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થશે અને 30 સપ્ટેમ્બરે સિસ્ટમ મજબુત થશે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે.

સૌથી ખાસ વાત એ છે કે, આગામી ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થતું જોવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

Categories
Gujarat

નવરાત્રીના ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આપ્યા માઠા સમાચાર?? આ તારીખથી ચોમાસુ થશે પૂર્ણ.. જાણો આગાહી

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાં જુઓ ત્યાં માત્ર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને સાથોસાથ હવે નવરાત્રીના તહેવારની પણ જોરશોરથી થશે એવામાં સૌથી વધારે ખૈલેયાઓને ચિંતા હોય છે કે વરસાદ હશે કે નહીં હાલમાં આ વર્ષે વરસાદ ક્યારે વિદાય લેશે તેની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે,
આગામી 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.

આ કારણે ગુજરાતમાં વરસાદ આવશે.  આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.

.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ  યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

નવરાત્રી પેહલા અંબાલાલ પટેલની મોટી આગાહી!! એક નહીં પણ બે બે વાવાઝોડાનું સંકટ? જાણો તેમની આગાહી

હાલમાં એક તરફ નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે હાલમાં અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આગામી સમયમાં શું સંકટ આવશે. વાત જાણે એમ છે કે આગામી સમયમાં ગુજરાતમાં ભારે સંકટ આવશે. એક તરફ હાલમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, ત્યારે હાલમાં આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

તા. 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે રૂપ લેશે. સૌથી ખાસ વાત એ છે કે, અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. વર્ષ 2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે.ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે,આ વાવાઝોડું ગુજરાતમાં સંકટ અને ચિંતાજનક પરિસ્થિતિ લાવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.