Categories
Entertainment

તમે ઘોડાને ખાટલા પર ડાંસ કરતા જોયા હશે પરંતુ ક્યારેય ઊંટને આવી રીતે ડાંસ કરતા નહીં જોયો હોઈ !! જુઓ વિડીયો

સોશિયલ મીડિયાની દુનિયા પણ કેટલી અજીબ છે નહિ મિત્રો, અહીં અનેક એવા લોકો હોય છે જે આ ચસ્કામાં જ ખોવાય જતા હોય છે અને વિડીયો તથા મીમ જોવામાં એટલા બધા મશગુલ થઇ જતા હોય છે કે તેઓએ કેટલો સમય પસાર કર્યો છે તે અંગે તેઓને પણ ખબર રહેતી હોતી નથી. એવામાં અનેક વખત અવનવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહેતા હોય છે જેમાંથી અમુક લોકોને પસંદ આવતા હોય છે તો અમુક વિડીયો લોકોને પસંદ આવતા હોતા નથી.

એવામાં હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક ખુબ જ ચોંકાવી દેતો વિડીયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે, એટલું જ નહીં આવો વિડીયો તમે આની પેહલા ક્યારેય જોયો પણ નહીં હોય. આમ તો આ પેહલો એવો વિડીયો નથી જે આપણને ચોંકાવી રહ્યો છે પરંતુ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણને પણ મનોરંજન પ્રાપ્ત થતું હોય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઊંટ ખાટલા પર ચડીને અદભુત નાચ કરી રહ્યો છે, આવો વિડીયો તમે અનેક વખત સોશિયલ મીડિયા પર જોયો જ હશે પરંતુ તેમાં એક ઘોડો હોય છે પરંતુ આ વિડીયોની અંદર ઊંટને રાખવામાં આવતા સૌ કોઈ ચોકી જ ગયું હતું. એવામાં આ વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરો ભડકી ઉઠ્યા હતા જયારે અમુક યુઝરોએ તો આ વિડીયો બનાવનારની પણ નિંદા કરી હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને liveindiasebsefast નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો દ્વારા તો ખુબ વધારે પ્રેમ આપવામાં આવ્યો જ હતો અને સાથો સાથ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા પણ ખુબ સારી રીતે આ વીડિયોની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. એવામાં આ વીડિયોની નિંદા કરનારા પણ અનેક લોકો હતા જેણે પોતાની કમેન્ટ કરીને હતો.

Categories
India

સોશિયલ મીડિયાનો આજ સુધીનું બેસ્ટ વિડીયો ! આ વિડીયો જોશો એટલે ખરેખર તમારું દિલ ખુશ થઇ જશે…જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર સૌથી વધારે વિડીયો વાયરલ થતા રહેતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ જ ખુશ થઇ જશે. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ. આમ તો તમને ખબર હશે કે ધાર્મિક તથા સનાતન ધર્મ સાથે જોડાયેલ અનેક વિડીયો લોકોને પણ ખુબ પસંદ આવતા હોય છે.

આમ તો સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટર અને યુટ્યુબ દ્વારા અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ હસવું આવી જતું હોય છે તો અમુક વખત ખુબ ચોંકાવી દેતા હોય છે પરંતુ હાલ અમે જે વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમારું દિલ જ ખુશ થઇ જશે, ખરેખર આવા વિડીયો ઇન્સ્ટાગ્રામ તથા બીજા કોઈ સોશિયલ મીડિયા માધ્યમો પર ઘણા ઓછા વાયરલ થતા હોય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક માડી હાથમાં ફળ લઈને યુવકને આપે છે કારણ કે તેઓ ચાલી નથી શકતા આથી યુવકની મદદ લઈને ફળ હનુમાન બનેલા બાળકને આપે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભગવાન રામ સાથે સીતા માતા જોવા મળી રહ્યા છે તથા હનુમાનજી પણ બગીમાં જોવા મળી રહ્યા છે,એવામાં વિડીયો બનાવનાર આ યુવક હનુમાનજીને આ ફળ આપે છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોને હાલ ખુબ વધારે જોવામાં આવી રહ્યો છે, વિડીયો વિશે જો વાત કરવામાં આવે વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધી 4 મિલિયન સુધીની લાઈન આવી ચુકી છે, આ વિડીયોને jabalpur.wale નામના એકાઉન્ટ દ્વારા વિડીયોને શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by JabalpurWaLe® (@jabalpur.wale)

Categories
Entertainment

મોટા મોટા ચોરોનું માથું ભાંગે એવી ચોરી આ મહિલાએ કરી ! પોટલું એવું ભેજું વાપર્યું કે વિડીયો જોઈ તમે માથું ખંજવાળતા થઇ જશો…જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજ્બરોના અનેક એવા વિડીયો વાયરલ થતા રહે છે જેને જોયા બાદ કોઈ પણવ્યક્તિ નું હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં હાલ આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે પણ સાથો સાથ તમે પણ ચોકી જ જશો કારણ કે અહીં એક મહિલાએ પોતાની ચાતુર્યતાથી સૌ કોઈના હોશ ઉડાડી દીધા હતા.

ચોર તો તમે અનેક એવા જોયા હશે જે પુરુષો હોય છે, જે પોતાની ચપળતા અને ચાતુર્ય બતાવતા એવી અનોખી ચોરી કરતા હોય છે જેને જોયા બાદ આપણને પણ આંચકો લાગી જતો હોય છે પરંતુ ચોરીની વાતમાં મહિલાઓ પણ પાછળ નથી કારણ કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર મહિલાની અનેક ચોરીના વિડીયો હાલ સામે આવી રહ્યા છે જેને જોયા બાદ આપણને પણ આંચકો લાગી જતો હોય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આવું જ કાંઈક થતું જોવા મળી રહ્યું છે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે કારણ કે અહીં એક મહિલા શોપમાં આવીને એવી રીતે ચોરી કરે છે કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી જ ગયું હતું. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ગર્ભવતી મહિલા શોપમાં જાય છે જે બાદ એવું કાંડ કરે છે કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોઈ.

ગર્ભવતી લાગી રહેલીએ આ મહિલા પેટ પાસે ટોપલો બાંધીને આવેલી હોય છે જે શોપમાં રહેલ તમામ પ્રકારના સામાનને ભરીને જઈ રહી છે અને કાનોકાન કોન કોઈ શક થતો નથી પરંતુ મહિલાની આવી ચોરી સીસીટીવીમાં પકડાય જાય છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)