સોશિયલ મીડિયાનો આજ સુધીનું બેસ્ટ વિડીયો ! આ વિડીયો જોશો એટલે ખરેખર તમારું દિલ ખુશ થઇ જશે…જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર સૌથી વધારે વિડીયો વાયરલ થતા રહેતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ જ ખુશ થઇ જશે. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ. આમ તો તમને ખબર હશે કે ધાર્મિક તથા સનાતન ધર્મ સાથે જોડાયેલ અનેક વિડીયો લોકોને પણ ખુબ પસંદ આવતા હોય છે.
આમ તો સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટર અને યુટ્યુબ દ્વારા અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ હસવું આવી જતું હોય છે તો અમુક વખત ખુબ ચોંકાવી દેતા હોય છે પરંતુ હાલ અમે જે વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમારું દિલ જ ખુશ થઇ જશે, ખરેખર આવા વિડીયો ઇન્સ્ટાગ્રામ તથા બીજા કોઈ સોશિયલ મીડિયા માધ્યમો પર ઘણા ઓછા વાયરલ થતા હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક માડી હાથમાં ફળ લઈને યુવકને આપે છે કારણ કે તેઓ ચાલી નથી શકતા આથી યુવકની મદદ લઈને ફળ હનુમાન બનેલા બાળકને આપે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભગવાન રામ સાથે સીતા માતા જોવા મળી રહ્યા છે તથા હનુમાનજી પણ બગીમાં જોવા મળી રહ્યા છે,એવામાં વિડીયો બનાવનાર આ યુવક હનુમાનજીને આ ફળ આપે છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને હાલ ખુબ વધારે જોવામાં આવી રહ્યો છે, વિડીયો વિશે જો વાત કરવામાં આવે વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધી 4 મિલિયન સુધીની લાઈન આવી ચુકી છે, આ વિડીયોને jabalpur.wale નામના એકાઉન્ટ દ્વારા વિડીયોને શેર કરવામાં આવ્યો હતો.
View this post on Instagram