Categories
Entertainment

મુકેશ અંબાણીની ત્રીજી ‘રોલ્સ રોયસ કુલીનન’ને 1 કરોડમાં મળ્યો નવો રંગ, જુઓ કારનો નવો લૂક … દેખાઈ છે કંઈક આવી સુંદર

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ( mukesh ambani ) ને કોઈ પરિચય ની આવશ્યકયતા નથી. ભલે તે એક અરબપતિ છે પરંતુ તે અને તેમની પત્ની નીતા અંબાણી હમેસા પોતાના ઓથી જોડાયેલા માં વિશ્વાસ રાખે છે. જોકે તેમના લકઝરિયસ કાર કલેક્શન અને દુનિયા ભરથી લાવવામાં આવેલ વસ્તુઓ અવારનવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરી લેતી હોય છે. હવે જાણકારી મળી રહી છે કે મુકેશ અંબાણી ની ત્રીજી ‘ રોલ્સ રોયલ કલિનન ‘  (rols royal klinan ) કાર ને એક નવું પેંટવર્ક કરવામાં આવ્યું છે. જેની કિંમત આશરે 1 કરોડ રૂપિયા થઇ છે. વર્ષ 2022 માં મુકેશ અંબાણી એ ત્રીજી ‘ રોલ્સ રોયલ કલીનન ‘ ખરીદી હતી.

અને પોતાના કાર કલેક્શનમાં એક નવી રાઈડ ને એડ કરી છે. ‘ પીટીઆઈ ‘ ની રિપોર્ટ અનુસાર આ શાનદાર ‘ રોલ્સ રોયલ કલીનન ‘ ની કિંમત લગભગ 13.14 કરોડ  ( caror ) રુપિયા છે. જોકે કાર ની બેસ કિંમત 6.8 કરોડ રૂપિયા થી શરુ થાય છે. એડીશનલ ફીચર ને શામિલ કરયા બાદ આ કર ની કિંમત વધી ગઈ છે. જોકે અંબાણી પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલ સ્પેશિફીક એક્સટીરિયર ફીચર્સ અનુસાર કાર ને ઓપશનલ 21 ઇંચ વહીલ્સ  ( wheels ) થી લેસ બતાવામાં આવ્યા છે. અને તેનો રજીસ્ટ્રેશન નંબર ‘ 0001 ‘ છે.

આના સિવાય એક અન્ય રિપોર્ટ અનુસાર કર ના વન ટાઈમ ટેક્સ માં 20 લાખ રૂપિયા અને 40,000 રૂપિયા રોડ સેફટી ટેક્સ ચુકવવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પાર સામે આવી રહેલ થોડી જલકો થી જાણ થાય છે કે અંબાણી ની નવી ‘ રોલ્સ રોયલ કલીનન ‘ માં સ્ટ્રાંફકિંગ ટસ્કન સાન કલર શેડ છે અને ‘ Cartop ‘ ન ની એક રિપોર્ટ અનુસાર આ કાર ની પેંટવર્ક ની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. જોકે આ પણ માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી  ( mukesh ambani ) જાતે આ કારણો ઉપયોગ કરતા નથી કેમકે તે સ્પેશિયલ રૂપ થી બુલેટપ્રુફ ગાડીઓમાં મુસાફરી કરે છે.

‘રોલ્સ-રોયસ’ બુલેટપ્રૂફ પ્રોટેક્શન આપે છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી. આમ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશે આ લક્ઝુરિયસ કાર તેના નાના પુત્ર અનંત અંબાણી ( anant ambani ) અને રાધિકા મર્ચન્ટ માટે સગાઈની ભેટ તરીકે ખરીદી હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ જ્યારે ઈશા અંબાણી ( isha ambaani )  તેના જોડિયા બાળકો સાથે ભારત આવી ત્યારે તેનું મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

અંબાણીના ખાનગી એરપોર્ટ અને ઈશા અંબાણી અને આનંદ પીરામલ ( aanand piramal ) ના ઘરની બહાર પાપારાઝી દ્વારા કેટલીક લક્ઝુરિયસ કાર (  laczuriyas car  ) જોવામાં આવી હતી . તેમાં ઉચ્ચ સુરક્ષાવાળી ‘BMW 7-સિરીઝ 760Li’ (રૂ. 10 કરોડ), એક ‘Rolls-Royce Cullinan’ (રૂ. 13.8 કરોડ) અને નવીનતમ મોડલ ‘Mercedes-Benz S-Guard’ (રૂ. 12 કરોડ)નો સમાવેશ થાય છે.

Categories
India

NMACC માં ઉદ્ઘાટન દરમિયાન નીતા અંબાણીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર અદભુત નૃત્ય કર્યો ! જુઓ વિડીયો

મુકેશભાઈ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ એક સફળ બિઝનેસમેન હોવાની સાથો સાથ એક ખુબ જ સારું વ્યક્તિત્વ પણ ધરાવે છે આ કારણને લીધે જ સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેતું હોય છે. મુકેશભાઈ અંબાણીને તો સૌ કોઈ ઓળખી જ રહ્યું છે પરંતુ નીતા અંબાણીને પણ સાથો સાથ સૌ કોઈ ઓળખી રહ્યું છે. નીતાબેન અંબાણી એક બિઝનેસ વુમેન હોવાની સાથો સાથ બાળકો માટે અનેક એવા ટ્રસ્ટ પણ ખોલેલા છે.

જ્યા તેઓને શિક્ષા તથા તમામ રીતે પગભર કરવામાં આવે, એવામાં 31 માર્ચ 2023 ના રોજનો દિવસ નીતા અંબાણી તથા મુકેશ અંબાણી માટે ખુબ ખાસ રહ્યો હતો કારણ કે આ દિવસને રોજ નીતા અંબાણી તથા મુકેશ અંબાણીના ખુબ મોટું સપનું સાકાર થયું હતું, જણાવી દઈએ કે આ દિવસે મુંબઈની અંદર મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન અંબાણીએ પોતાના કલચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું જેની એક ગ્રાન્ડ ઇવેન્ટ પણ કરવામાં આવી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

એવામાં મુકેશ અંબાણી તથા નીતાબેન અંબાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ આ કલચરલ ફેસ્ટિવલના અનેક એવા વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા હતા, પણ ખાસ વિડીયો એ સામે આવ્યો હતો કે પેહલી વખત નીતા અંબાણી આ ઉદ્ઘાટન દરમિયાન ડાંસ કરતા નજરે પડયા હતા, જી હા નીતાબેન અંબાણીના ડાંસનો આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં નીતાબેન અંબાણીએ NMACC પ્રોગ્રામમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર ખુબ જ અદભુત નૃત્ય કરી બતાવ્યું હતું. આ નૃત્ય દરમિયાન નીતાબેન અંબાણી ટ્રેડિશનલ લુકમાં ખુબ જ વધારે સુંદર દેખાય રહયા હતા આથી જ આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. નીતાબેન અંબાણીના આવા ડાંસને જોયા બાદ સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાય ચૂક્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
India

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોહચ્યાં સ્ટેટ ડિનર માટે ! વાઈટ હાઉસમાં આયોજિત આ ડિનરની ખાસ તસવીરો આવી સામે..જુઓ

મુકેશ અંબાણી ભારતના એક એવા વ્યક્તિ છે જેને ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં દરેક લોકો તેઓને ઓળખવા લાગ્યા છે, મુકેશ અંબાણી અથવા તો અંબાણી પરિવારને લઈને અવનવી અનેક વિગતો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતી જ રહેતી હોય છે અને આજ કારણ છે કે આ પરિવાર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત રહેતા હોય છે. એવામાં મુકેશભાઈ અંબાણી તથા તેમની પત્ની નીતા અંબાણીની આ ખાસ તસવીરો હાલ સામે આવી છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી એક સફળ બિઝનેસમેન તો છે જ તે પરંતુ સાથો સાથ તેઓ એક દાની વ્યક્તિત્વ તથા દેશમાં માટેના સેવાનું કાર્ય કરનાર વ્યક્તિવ પણ ધરાવે છે. એવામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે વોશિંગટન ખાતે ડીસી વાઈટ હાઉસમાં રાજકીય રાત્રિભોજ(સ્ટેટ ડિનર) ના હિસ્સેદાર બન્યા હતા જેમાં નીતાબેન અંબાણી સાડી પેહરીને ભારતીય પહેરવેશમાં જોવા મલ્યા હતા.

22 જૂન 2023ના રોજની જો વાત કરવામાં આવે તો, વાઈટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો તથા અનેક એવા વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે. આ તસવીરો તથા વિડીયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી એકદર્મ ટ્રેડિશનલ લુકમાં દેખાય રહ્યા છે જેમાં તેઓએ ક્રીમ રંગની સાડી પહેરેલી છે જેના પર ગોલ્ડન રંગની બોર્ડર પણ લાગેલી છે.

નીતાબને અંબાણી આવા ટ્રેડિશનલ લુકમાં તો બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી પણ કાળા સૂટની અંદર ફોર્મલ લુકમાં જોવા મળ્યા હતા, બંનેના આવા લુક એકબીજા માટે ખુબ જોરદાર સાબિત થઇ રહ્યા હતા. બિઝનેસવુમેન નીતા અંબાણીએ સ્ટેટ ડિનરમાં પોતે મોતીની માળા પેહરી હતી, સ્ટડ ઈયરિંગ્સ,કડા જેવી અનેક ચીજવસતો પેહરીને ખુબ સુંદર દેખાય રહ્યા હતા.

Categories
India

અંબાણી પરિવારનને લઈને આવ્યા ખુબ મોટા સમાચાર ! આકાશ-શ્લોકા બન્યા બીજી વખત માતા-પિતા, દીકરાએ જન્મ લીધો કે દીકરીએ? જાણો

છેલ્લા થોડા દિવસોથી જો વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે કે મુકેશ અંબાણીના ઘરે નાના મેહમાનની એન્ટ્રી થવાની ખબરો સામે આવી જ હતી, એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા હતા. એવામાં અંબાણી પરિવારની અંદર ખુશખબરી આવી ચુકી છે કારણ કે શ્લોકા મહેતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતા જ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર અંબાણી ફેમિલીને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

મુકેશભાઈ અંબાણીને આખા દેશમાં એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.તમે જોયું જ હશે કે છેલ્લા ઘણા દિવસોથી શ્લોકા મેહતા સસરા મુકેશ અંબાણી તથા આકાશ અંબાણી સાથે અનેક મંદિરના દર્શનાર્થે જોવા મળી હતી. તેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર વારંવાર સામે આવી હતી. અંબાણી ફેમિલીની ખુશી સાતમા આસમાને ચડી ચડીને બોલી રહી છે કારણ કે નવેમ્બર મહિનામાં ઈશા અંબાણીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો જયારે શ્લોકા મહેતાએ પણ બીજી વખત ખુશ ખબરી સંભળાવી જ દીધી છે.

તમને જણાવી દઈએ કે 31 મેંના રોજ શ્લોકા મહેતાએ પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો હતો, એવામાં એક પેપરાજિ પેજે આ ખબર અંગેથી પરદો ઉઠાવતા કહ્યું હતું કે નવા માતા પિતાને તેના પરિવારમાં વધુ એક સદસ્યનું આગમન થતા ખુબ શુભેચ્છા. શ્લોકા અને આકાશ એક દીકરાના માતા-પિતા હતા એવામાં હવે તેઓના પરિવારમાં દીકરીનું આગમન થતા તેઓનું પરિવાર પૂર્ણ થઇ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે કે ‘નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર’માં પેહલી વખત શ્લોકા મેહતાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો અને તે બાદ જ અંબાણી પરિવારે શ્લોકા મેહતાની બીજી પ્રેગ્નેન્સીનું એલાન કરી દીધું હતું, જે બાદ શ્લોકા મેહતા, આકાશ અંબાણી, પૃથ્વી અંબાણી તથા મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક તથા અનેક મંદિરોએ દર્શન કરતા સામે આવ્યા હતા, જેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી હતી.

Categories
Entertainment

ભગવાન સિદ્ધિવિનાયકના દર્શને ગયું અંબાણી પરિવાર ! મુકેશ અંબાણીએ તેમના દીકરા, પુત્રવધુ અને પૌત્ર સાથે કર્યા દર્શન…જુઓ આ ખાસ તસવીરો

ભારત દેશની અંદર કયો એવો વ્યક્તિ હશે જે અંબાણી પરિવારને નહીં ઓળખતો હોય. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ વયના તમામ લોકો વર્તમાન સમયમાં મુકેશ અંબાણીને ઓળખતા થઇ ચુક્યા છે. તમને ખબર જ હશે કે મુકેશ અંબાણી હાલના સમયમાં ભારતના જ નહીં પરંતુ વિશ્વાના સફળ બિઝનેસમૅન એક બિઝનેસમેન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ક્યારેક તેઓ કોઈ અંગત બાબતને લઈને તો ક્યારેક બીજી બાબતને લઈને ચર્ચિત રહેતા હોય છે.

image credit ;bollywoodshaadis.com

એવામાં હાલના સમયમાં સોશીયલ મીડિયા પર મુકેશ અંબાણીની અનેક છે જેમાં તેઓ પોતાના દીકરા આકાશ અંબાણી, વહુ શ્લોકા મેહતા તથા પોતાના પૌત્ર એવા પૃથ્વી સાથે ભગવાન સિદ્ધિવિનાયકના દર્શનાર્થે ગયેલ હોઈ તેવી હાલ અનેક તસવીરો ખાસ કરીને સામે આવી રહી છે. તમને ખબર જ હશે કે સિદ્ધિવિનાયકનું આ મંદિર ખુબ પ્રખ્યાત છે, મોટા મોટા બૉલીવુડ સ્ટારોથી લઈને મોટી મોટી ક્રિકેટ હસ્તીઓ પણ અહીં ભગવાનના દર્શનાર્થે આવી ચૂકેલ છે.

image credit ;bollywoodshaadis.com

તમને જણાવી દઈએ કે 21 મેંના રોજ અંબાણી પરિવાર ગણપતિ બપ્પાના આશીર્વાદ લઈને ગણપતિ મંદિરના પરિસરની બહાર આવતા જોવા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર એવા પૃથ્વી અંબાણીને પોતાની ગોદીમાં ઉઠાવીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. તમે સમાચાર વાંચતા હશો તો ખબર જ હશે કે અંબાણી પરિવારની અંદર ફરી એક વખત મોટી ખુશખબરી આવવાની છે, શ્લોકા મેહતા બીજી વખત માતા બનવા જઈ રહી છે.

image credit ;bollywoodshaadis.com

હજી ગયા અઠવાડિયે જ અંબાણી પરિવાર ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, વાયરલ થઇ રહેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે શ્લોકા ફ્લોરલ કુર્તામાં જોવા મળી રહી છે જ્યારે આકાશ અંબાણી પોતાના પુત્રને ગોદીમાં ઉઠાવીને તો મુકેશ અંબાણી ભગવાન સામે હાથ જોડીને દર્શન કરતા જોવા મલ્યા હતા.અંબાણી પરિવારને લઈને આવી અનેક સારી સારી તસવીરો તથા તેમની સાથે જોડાયેલા આવા વિડીયો સામે આવતા જ રહે છે.