เบ อร เฟ ริ ส ช้อยผล บอล thsบาคาร่า โปรดีๆเว็บ ฝาก ถอน ออ โต้ ไม่มี ขั้น ต่ําเกม จับผิดผลการออกหวยลาววันนี้forza 350สล็อตsa lotteries resultsสล็อต pg เว็บตรง ไม่ผ่านเอเย่นต์ฝากถอนไม่มีขั้นต่ําเล่น สล็อต มือใหม่วิธี สมัคร บา คา ร่า 888เกม ไพสลา ฟ facebookบอล ค่าย agบอลu16มาสคารา มิส ที นคอนเสิร์ต bts 2025รับ เครดิต ฟรี 100ทดลอง เล่น mermaid richesเสือ คาเฟ่ตรวจ ล็ อ ต เต อ รีงวด 1 กรกฎาคม 2563เูบอลสดสกอร์ บอล สด ภาษา ไทยตรวจ หวย 1 สค 67สมัคร เน็ต ดี เเ ท ค ถูก ๆxox สล็อตตรวจ วัน ที1 มกราคม 2563ลิเวอร์พูล พบ ไบรท์ตันslot online ฟร เครด ต ไม ต อง ฝากทดลองเล่นromaตรวจ ผล สลากกินแบ่ง 1 กุมภาพันธ์ 2564ลาซา ด้า วอ ล เล็ ต คือเช ล ซี แมน ซิตี้ ยู ฟ่าล็อตตารี1 กันยายน 2567thai lottery calendar 2017ตรวจ หวย งวด ที16 มกราคม 2563โปร เน็ต ดี แท ค 29 บาทเกมส์ สล็อต แตก บ่อยsiam likes หวย ลาวใบ ตรวจ หวย 17 1 60big game สล็อต Informationalตรวจ หวย 15 ก ค 62tiger สล็อต เครดิต ฟรีหวย ยีกีlotto vikki - ketrina - ગુજરાત નો આવાજ
Categories
Entertainment

વિક્કી કૌશલ એ પોતાના અને કેટરીના ના ત્રણ મેજિકલ શબ્દોનો ખુલાસો કરતાં કહી એવી વાત કે સાંભળીને શોક લાગશે, કહ્યું કે અમે બંને એકબીજાને … જાણો વિગતે

કેટરીના કૈફ  અને વિક્કી કૌશલ બૉલીવુડ ના સૌથી પ્યારા જોડા માના એક છે થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને એ 9 ડિસેમ્બર 2021 ના રોજ લગ્ન કરી લીધા હતા. ત્યારેથી જ બંને સતત કપલ ગોલ્સ આપી રહ્યા છે. આ વચ્ચે જ વિક્કી કૌશલ એ હાલમાં જ પોતાના સબંધના ત્રણ જાદુઇ શબ્દોનો ખુલાસો કર્યો છે જે ‘ આઈ લવ યુ ‘ નથી. નિખિલ તનેજા ની સાથે પોતાના હાલમાં જ થયેલ એક ઇન્ટરવ્યુ માં વિક્કી કૌશલ એ પોતાની અને કેટરીના ના લગ્નજીવન નો એક મજેદાર કિસ્સો શેર કર્યો.

હેન્ડસમ અભિનેતા વિક્કી કૌશલ એ જણાવ્યુ કે તેમની પત્નીને વાત કરવી પસંદ છે,જ્યારે તેમણે સાંભળવી પસંદ છે શરૂઆતમાં વિક્કી, કેટરીના ને કહેતા કે તેમને  વાત કરવાનો અવસર મળતો નથી. વિકી એ જણાવ્યુ કે આ રીતે શરૂઆત ના દિવસો માં તે ‘ આઈ લવ યુ ‘ કહેવા કરતાં ‘ લેટ મી ટોક ‘ કહેતા હતા. અભિનેતા એ શેર કર્યું કે તેઓ પછી આના પર હસતાં પણ હતા. વિક્કી કૌશલ એ કહ્યું કે તેના વિશે પછીથી અમે તેના પર હસતાં હતા.પરંતુ અમારી પ્રથમ કેટલીક દલીલો દરમિયાન હું કહીશ, ‘સાંભળો, મને વાત કરવાની તક મળતી નથી.’ તે એક એવી વ્યક્તિ છે જે વાત કરવાનું પસંદ કરે છે.

અને હું એક એવી વ્યક્તિ છું જે સાંભળવાનું પસંદ કરે છે, પરંતુ જ્યારે તમે બે અલગ-અલગ બાજુઓ પર હોવ અને તમે સમજણ મેળવવા અને વાત-સાંભળવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો તમારે બંનેએ દરેકને સાંભળવું પડશે. અન્ય. તેથી તે અમારી આંતરિક મજાક હતી કે મેં કહ્યું કે ‘ આઈ લવ યુ ‘ કરતાં ‘લેટ મી ટોક ‘. અમારી વચ્ચે આ ત્રણ જાદુઈ શબ્દો હતા અને અમે તેના વિશે ખૂબ હસ્યા. પરંતુ જ્યારે હું અસ્વસ્થ હોઉં અથવા આક્રમક હોઉં,

ત્યારે તેની  જેની સાથે હું વાત કરું છું અને તેને ઉકેલવા માંગુ છું.આ દરમિયાન જ રૂબરૂ માં વિક્કી કૌશલ એ પોતાની અને કેટરીના ની ડેટિંગ લાઈફ ને લઈને થોડા કિસ્સાઓ પણ શેર કર્યા હતા જેને તેઓએ લગ્ન કર્યા સુધી છુપાવીને રાખ્યા હતા. આની વિષે વાત કરતાં વિક્કી એ ખુલાસો કર્યો હતો કે તેમની માટે સૌથી મોટો ટર્ન ઓન કેટરીના નું લોકોની પ્રત્યે દયાળુ હોવું હતું. અબીનેતાએ જણાવ્યુ કે તે અને કેટરીના શરૂઆત થી જ એકબીજા ને લઈને સિરિયસ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

વિક્કી કૌશલએ પત્ની કેટરિના કૈફ નો બર્થ ડે કઈક આવા અનોખા અને ખાસ અંદાજમાં ઉજવ્યો….જુવો લાજવાબ તસવીરો

બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ આજે પોતાના 40 માં જન્મદિવસ ની ઉજવણી કરી રહી છે. ત્યારે અભિનેત્રી કેટરીના ના આ 40 માં જન્મદિવસ ને સેલિબ્રેટ ના જશ્ન ને વધારે ખાસ બનાવા માટે તેના પતિ વિક્કી કૌશલ એ બહુ જ ખાસ પ્લાનિંગ કરી હતી. અભિનેત્રિ  ના જન્મદિવસ ને ખાસ બનવા માટે તેના પતિ અને બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ બર્થડે ગર્લ ને એક વેકેશન પર લઈને ગ્યાં હતા.

જ્યાં અભિનેત્રી કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બહુ જ રોમેન્ટીક અંદાજમાં બર્થડે સેલિબ્રેશન કરતાં નજર આવ્યા હતા. ફિલ્મ સ્ટાર વિક્કી કૌશલ એ હાલમાં જ પોતાની પત્ની કેટરીના કૈફ ના 40 માં જન્મદિવસ ના સેલિબ્રેશન ની ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે. આ તસવીરોમાં કેટરીના કૈફ પોતાના પતિ વિક્કી કૌશલ ની બાહોમાં નજર આવી રહી છે. આ તસવીર શેર કરતાં અભિનેતા વિકી કૌશલ એ લખ્યું કે રોજ તારા જાદુમાં ગાયબ… હેપી બર્થ ડે મારા પ્રેમ.  વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગઈ હતી.

અભિનેત્રી કેટરીના કૈફ એ આ દરમિયાન યલ્લો કલર નો ડ્રેસ પહેર્યો હતો. જે તેમની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જ્યારે વિક્કી કૌશલ સ્કાઈ બ્લૂ શર્ટ માં નાજર આવી રહ્યા હતા આ તસવીરોમાં ઘણા ફિલ્મી સ્ટારો એ પણ પોતાનો ફેમ વરસાવ્યો છે જ્યાં ભૂમિ પેડનેકર એ આ ક્યૂટ કપલ ની તસવીર પર કમેંટ કરતાં હાર્ટ નું ઇમોજી શેર કર્યું છે. આ સાથે જ આ તસવીર તેમના ફેંસ ને પણ બહુ જ પસંદ આવી રહી છે.

આ તસ્વીરો ને જોતાં જાણ થાય છે કે આ સ્ટાર કપલ આ સમયે કોઈ બીચ પર વેકેશન મનાવા માટે નિકળ્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી કેટરીના કૈફ ને સમુંદર બહુ જ પસંદ છે. તે ઘણીવાર બીચ પર વેકેશન કરવા માટે નીકળી જાય છે. એવામાં પત્ની ની પસંદ નું ધ્યાન રાખતા અભિનેતા વિક્કી કૌશલ તેમણે જન્મદિવસ મનાવા માટે કોઈ ખાસ બીચ વેકેશન પર લઈ ગ્યા છે. જેની તસ્વીરો ફેંસ નું દિલ જીતી રહી છે. જેમને જાણકારી નથી તેમણે જણાવી દઈએ કે અભિનેત્રી કેટરીના કૈફ જલ્દી જ ટાઈગર 3 ફિલ્મ માં નજર આવવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના કૈફ ની સાથે સલમાન ખાન જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)