ભયંકર દુર્ઘટના ! કાર ચાલકે સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવતા એવી ભયંકર ઘટના સર્જાય કે વિડીયો જોઈ ધ્રુજી જશે. જુઓ વિડીયો.
રોજબરોજ ગુજરાતમાંથી અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. રોજબરોજ અકસ્માત થતા કેટલાય લોકોના મોત નીપજતા હોય છે. મોત નીપજતાની સાથે આખેઆખો પરિવાર તબાહ થઈ જતો હોય છે. ક્યારેક અકસ્માત બહુ ગંભીર હોતો નથી. પરંતુ નુકસાન એટલૂ બધૂ થાય છે કે તેની કોઈ સીમા હોતી નથી. અને જેના કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે.
આવી કંઈક ઘટના ગુજરાત રાજ્યના રંગીલા રાજકોટમાંથી સામે આવી છે. જેમાં એક લક્ઝરીયસ એન્ડેવર કાર ચાલકે પોતાની ગાડી ના સ્ટેયરીંગ પરનું કાબુ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ ખૂબ ભયંકર ઘટના સર્જાઈ હતી. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જાણવા મળ્યું કે આ ઘટના રાજકોટ જિલ્લાના હરિહર ચોક નજીક બની હતી. જ્યાં એક લક્ઝરીયસ ક્યારે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ કાર હરિહર ચોક નજીક ફુલ સ્પીડમાં ઘસી આવી હતી.
અને એક વીજળીના પોલ સાથે ખૂબ જ ગંભીર રીતે અથડાઈ હતી. જેમાં બે ગાડીઓની ને અડફેટે લીધા હતા. જેમાં એક સાત વર્ષના માસુમ બાળકને ગંભીર ઇજા ઓ પહોંચી હતી. આ બાબતે પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. જે બાદ જાણવા મળ્યું કે આ કાર ચાલક માલિકનું નામ યુવરાજ ભાઈ ગોવાળિયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવરાજ ભાઈ કારચાલક ને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
સાથે સાત વર્ષના માસુમ બાળકને પણ હોસ્પિટલમાં દાખલ કરવાનું વારો આવ્યો હતો. આ સીસીટીવી ફૂટેજ જોતા લોકોને દિલોની ધડકન પણ થંભી જાય એવી છે. કારણ કે કારની સ્પીડ પરથી જ અંદાજો આવી જાય છે કે કેટલું ભયંકર એકસીડન્ટ થયું હશે. કારના ભુકે ભુક્કા બોલી ગયા હતા. આવા અનેક વિડીયો સામે આવતા હોય છે જે ખૂબ જ ગંભીર હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!