ધોમધખતી ગરમીમાં જો તમે ફ્રીજનું ઠંડુ પાણી પિતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! શરીરને આવું નુકશાન કરે છે ઠંડુ પાણી..જાણો પુરી વાત
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ધોમધખતી ગરમી પડી રહી છે એવામાં લોકો પોતાના શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પાણી પીવાની સાથો સાથ ઠંડા પીણા પિતા હોય છે, પરંતુ આ ઠંડા પીણા થોડાક સમય માટે જ આપણને સારા લાગશે કારણ કે આવા પીણાં શરીર માટે ખુબ નુકશાનકારક સાબિત થતા હોય છે તો આજના આ લેખના માધ્યમથી અમે એક ઠંડા પાણી પીવાના ગેરફાયદા વિશે જણાવાના છીએ.
જો તમે બોવ જ વધારે ઠંડુ પાણી પીવાના શોખીન હોતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આવી આદત જેમ બને તેમ કાઢી નાખવી જરૂરી બની જાય છે કારણ કે આવી આદત તમને નુકશાન કારક સાબિત થઇ શકે છે. જો તમે બાદાની મુશ્કેલીથી જુજી રહ્યા ચો તો ઠંડા પાણી પીવાનું અટકાવું જોઈએ કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં પસાર થાય છે અને આંતરડા સઁકોચાય જાય છે જે બાદાની સમસ્યાને વધુ જોર આપે છે.
જેમ બને એમ પ્રયત્ન કરવા કે વધારે ઠંડુ પાણી તમે ના.પીવો. વધારે ઠંડુ પાણી પીવાથી માથામાં દુખાવાની સમસ્યા પણ ઉદભવે છે અને એટલું જ નહીં બરફ વાળું પાણી પીવાથી બ્રેન ફ્રિજ થવાની પણ પરેશાની થતી હોય છે.આમ તો વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં જ્યારે માથામાં દુખાવો થવા લાગે ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે વધારે પડતી ગરમીને લીધે માથું દુખવા આવ્યું એવું હોય છે પરંતુ અસલી કારણ એ હોય છે ગરમીમાંથી આવીને તમે સીધા ઠંડુ પાણી પીવો તો આવી સમસ્યા થવા લાગે છે.
બોવ જ વધારે ઠંડુ પાણી પીવાથી પાચન તંત્રને પણ અસર થતી હોય છે જેનાથી પ્રભાવિત થઇ જમવાનું પાચન થતું હોતું નથી અને પાચનક્રિયામાં ભારે દિક્કત આવતી હોય છે, તેના જ લીધે બાદો, પેટમાં દુખાવો તથા પેટ ફુલાય જાવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવતી હોય છે.ઠંડુ પાણી શરીરના ફૈટને સખ્ત બનાવી દે છે આથી જ ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ અથવા તો માટલાના પાણીનું સેવન કરવું જરૂરી બની જાય છે.