કાકી એ કાકા ની બોચી પકડી ને ખેતર માં ઢસડ્યા અને એવો અત્યાચાર કર્યો કે,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ મનોરંજનથી ભરપૂર અને વીડીયો વાઇરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જેના થકી લોકો ને ખૂબ જ મનોરંજન મળતું હોય છે. ક્યારેક એવા એવા વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું પેટ પકડીને હસવા લાગતા હોય છે. ક્યારેક ક્યારેક લડાઈના અનેક એવા કોમેડી વિડિયો હોય છે કે લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળી રહે છે.
એવો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક મોટી ઉંમરના કાકા અને એ કાકી લડાઈ કરી રહ્યા છે. કોઈ બાબતે આ કાકા અને કાકી વચ્ચે લડાઈ થઈ હશે. વીડિયોમાં જોવા મળે છે તેમ કાકી કાકાને મારતા મારતા તેની બોચી પકડીને ખેતરમાં લાવે છે. થોડીવાર પછી કાકાને ખેતરમાં ધક્કો મારીને પાડી દે છે. કાકા થોડીવાર માટે તેનો સામો જવાબ આપે છે.
પરંતુ થોડીવાર બાદ તે પોતાના હથિયાર નીચે મૂકી દે છે અને તે પોતાને સરેન્ડર કરી દે છે. છતાં પણ કાકી તેના ઉપર પોતાનો હાથ સાફ કરતા જોવા મળે છે. આમ આ કોમેડી વિડિયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. ક્યારેક લડાઈ ના વીડિયોમાંથી પણ લોકોને મનોરંજન મળી રહેતું હોય છે.
View this post on Instagram
ભારત માં આવી નાની મોટી લડાઈ થતી જ હોય છે. લોકો એકબીજા પર આવી રીતે તૂટી પડતા હોય છે. આ વિડીયો માં લોકો ને ભરપૂર માત્ર માં મનોરંજન મળી રહ્યું છે. લોકો આ વિડીયો માં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વિડીયો ને લાઈક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!