Entertainment

સિંહણ ને મેળવવાના ચક્કર માં બે સિંહો એ પોતાનું સર્વશ્વ દાવ પર લગાવી દીધું. બન્ને એવા બાખડ્યા કે…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો વિડીયો ની મજા માણતા હોય છે. એક જંગલ ના બે સિંહો ની લડાઈ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. મનુષ્યો માં જેમ પ્રેમ માટે લડાઈ થતી હોય છે. તેવી જ રીતે સિંહો વચ્ચે એક સિંહણ માટે લડાઈ થતી જોવા મળે છે. એક સિંહણ માટે બે સિંહ જોરદાર બાખડતાં નજરે ચડે છે.

આ વીડ્યો એક જંગલ નો છે. જંગલ નો રાજ એટલે સિંહ. સિંહ નુ રાજ જંગલમાં ચાલતું હોય છે. પણ જયારે જંગલ ના રાજા જ એકબીજા સાથે લડાઈ કરી બેસે ત્યારે વિચારો કેવું દ્રશ્ય સર્જન થતું હશે. વિડીયો માં જોઈ શકાય છે કે એક સિંહ અને સિંહણ ઉભા હોય છે. આ દરમિયાન એક બીજો સિંહ પેલા સિંહ પણ જોરદાર ની તરાપ મારે છે.

બન્ને સિંહ વચ્ચે જોરદાર લડાઈ થાય છે. બન્ને વારાફરતી એકબીજા પર ભારે પડે છે. બન્ને સિંહો ની લડાઈ ખરેખર જોરદાર છે. સિંહણ ને મેળવવાના ચક્કર માં બન્ને પોતાનું સર્વશ્વ દાવ પર લગાડી દે છે. વિડીયો ઘણા બધા લોકો જોઈ ચુક્યા છે. આ વિડીયો wild_animals_pix પર વાયરલ થયેલો જોવા મળે છે. લોકો લડાઈ નો વિડીયો જોઈ ને સ્તબ્ધ રહી જાય છે. જુઓ વિડીયો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *