ચંપકચાચા ની પત્ની ની સુંદરતા એવી કે ભલભલા નો છૂટી જાય પરસેવો! ચંપકચાચા છે જુડવા બાળકો ના પિતા જુઓ તસ્વીર.
આખા ભારતમાં સૌથી પ્રસિદ્ધ કોમેડી સિરિયલ જો કોઈ હોય તો તે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો સીરીયલ ને અલવિદા કહી રહ્યા છે. તો નવા કલાકારો સીરીયલ ની અંદર આવી રહ્યા છે.
આ સિરિયલમાં લગભગ બધા જ કલાકારો લોકોના પ્રિયા કલાકારો છે. તારક મહેતામાં રોલ ભજવતા એવા જેઠાલાલ ગડા ના પિતાશ્રી ચંપકલાલ ગડા કે જેનું સાચું નામ અમિત ભટ્ટ છે. આજે અમે તેના વિશે થોડું જણાવવા જઈ રહ્યા છીએ. તો તમને જણાવી દઈએ કે ચંપકચાચા નું સાચું નામ અમિત ભટ્ટ છે. તે સીરીયલ માં એક પિતાનો રોલ ભજવી રહ્યા છે.
પરંતુ રીયલ લાઇફમાં તે જેઠાલાલ કરતા પણ નાની ઉંમરના છે. તેમની સાચી ઉંમર માત્ર 48 વર્ષની છે. તે જુડવા બાળકોના પિતા છે. તે રીયલ લાઇફમાં ખૂબ જ હેન્ડસમ દેખાય છે અને તેની પત્ની ની વાત કરવામાં આવે તો તેની પત્ની પણ સુંદર, સ્વરૂપવાન છે. સોશિયલ મીડિયા ઉપર બંનેના ફોટા ખૂબ જ વાયરલ થતા હોય છે.
અમિત ભટ્ટ ની પત્નીની સુંદરતા એવી છે કે બોલીવુડની હિરોઈન પણ ફીકી લાગે. ચંપકચાચા એક એપિસોડ કરવાના લાખો રૂપિયા લે છે અને પોતાના કિરદાર થી લોકોને ખૂબ જ પ્રભાવિત કરતા હોય છે. ચંપકલાલ અને જેઠાલાલ નું પાત્ર જ્યારે પણ આવે ત્યારે લોકોને ખૂબ જ મજા પડતી હોય છે. અમિત ભટ્ટ ઘણી બધી સિરીયલોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ તેને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ થી મળેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!