90-ના દાયકા ની સુંદર અભિનેત્રી ‘દિવ્યા ભારતી’ ની બહેન ની સુંદરતા એવી કે ચાહકો થયા પાગલ. જુઓ ખાસ તસ્વીર.
આપણા ભારત દેશમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતી અભિનેત્રીઓ જોવા મળે છે. એટલે કે આ અભિનેત્રીઓની સુંદરતાના સૌ કોઈ લોકો દીવાના થઈ જાય છે. અભિનેત્રીઓ ની સુંદરતા એવી હોય કે લોકો તેના ચાહક બની જતા હોય છે. એવી જ એક 90 ના દાયકામાં એક અભિનેત્રી હતી કે જેનું નામ આખા ભારતમાં હજુ પણ સુંદર બોલીવુડની અભિનેત્રીઓમાં પ્રથમ નંબર ઉપર આવે છે.
આ 90 ના દાયકા ની અભિનેત્રી એટલે દિવ્યા ભારતી. દિવ્યા ભારતી એક સુંદર અભિનેત્રી હતી. તે સાથે તેને અનેક એવા બોલીવુડના સુપરહિટ મુવીમાં કામ પણ કરેલું હતું. આજે પણ સુંદરતામાં તેનું નામ અવ્વલ આવે છે. તેની સુંદરતાના હર કોઈ લોકો તે સમયે દિવાના હતા અને આજે પણ તેની સુંદરતાના લોકો ચાહકો બની ગયેલા છે. પરંતુ શું કોઈને ખબર છે કે દિવ્યા ભારતીની એક બહેન છે અને તે પણ બોલીવુડ ના મુવી માં ઘણું બધું કામ કરી ચૂકી છે.
તો ચાલો આજે તેની બહેન વિશે જાણીએ. અભિનેત્રી દિવ્યા ભારતીની બહેનનું નામ કાઇનત અરોરા છે. આ કાઇનત અરોરા એ અભિનેત્રી દિવ્યા ભારતી ની કઝીન બહેન છે. દિવ્યા ભારતી ની કસીન બહેન કાઇનત અરોરા ની સુંદરતાના લોકો દિવાના થઈ ચૂકેલા છે. કાઇનત અરોરા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. અને તેના અવનવા ફોટો અને વિડીયો શેર કરતી જોવા મળે છે.
કાઇનત અરોરા ને બાળપણથી જ એક્ટિંગમાં ઘણો શોખ હતો. તેને પોતાના બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કામની શરૂઆત કોમેડી ફિલ્મ ગ્રાન્ડ મસ્તીથી કરી હતી. પરંતુ તેનું ફિલ્મ કેરિયર ખૂબ સારું એવું રહ્યું ન હતું. પરંતુ તેને ઘણી બધી બોલીવૂડના મુવીમાં નાના મોટા રોલ ભજવેલા છે. કાઇનત અરોરા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સાથે અનેક જાહેરાતોમાં પણ કામ કરે છે.
માત્ર બોલીવુડની સાથે જ નહીં પરંતુ તે પંજાબી, મલયાલમ, તેલુગુ ફિલ્મમાં પણ કામ કરે છે. અને કાઇનત અરોરા એ ફિલ્મ ખટ્ટા મીઠા માં આઈલા રે આઇલા માં આઈટમ નંબર પણ કર્યું હતું. આજે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ છવાયેલી રહે છે. અને તેની સુંદરતાના આજે ઘણા બધા લોકો દિવાના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!