Entertainment

છોકરો પાર્કમાં રિલ્સ બનાવી રહ્યો હતો ત્યાં અચાનક વચ્ચે છોકરી આવી ગઈ અને થયું એવું કે…. જૂવો વિડીયો

Spread the love

ઇન્ટરનેટ ની દુનિયામાં લોકો પોતાને પ્રખ્યાત કરવા માટે અવનવા વિડીયો શેર કરતાં હોય છે. જેમાં લોકો અવનવા સ્ટંટ કરીને પોતાની પોપ્યુલિટી વધારતા હોય છે. અને આજ કારણ છે કે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાં હાલમાં તો સ્ટંટ બતાવતા લોકોના વિડીયો જોવા મળી જતાં હોય છે. જ્યાં ઘણા સ્ટંટ એવા જોવા મળી જતાં હોય છે કે જે જોઈ આપણે હેરાન થઈ જતાં હોઈએ છીયે. તો ઘણા વિડીયો એવા ફની જોવા મળી જતાં હોય છે કે જે આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણા વિડીયો એવા જોવા મળિ જતાં હોય છે કે જે જોઈને આપણે વિચારવા પડી જતાં હોઈએ છીયે.

ત્યાં જ ઘણા લોકો સ્ટંટ ને મજાક ગણી લેતા હોય છે અને અનુસરણ કરવામાં એવી ભૂલ કરી બેસતા હોય છે કે જેનું પરિણામ બહુ જ ખરાબ આવતું હોય છે. ઘણા સ્ટંટ ના વિડિયોમાં એવી રમૂજી જોવા મળી જતી હોય છે કે જે જોઈને આપણે હસી રોકી શકતા નથી. હાલમાં  જ્યારથી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ લોકો રિલ્સ બનાવાના પણ બહુ જ શોખીન થઈ ગ્યાં છે એવામાં પણ યુવાનોમાં તો આવી રિલ બનાવાનો ક્રેજ વધારે જોવા મળી જાય છે. જેમાં રિલ્સ બનાવા માટે યુવાનો પોતાની જાનને પણ જોખમમાં મૂકતાં અચકાતાં નથી.

થોડી લાઈક્સ, કમેંટ અને તેના કરતાં વાઇરલ થવાનો ક્રેજ જે ના કરાવે એ ઓછું છે. સોશિયલ મીડિયા પર એની સાથે જોડાયેલ ઘણા વિડીયો જોવા મળી જાય છે જેમાં સ્ટંટ જોઈને આપની આંખો તો ચાર થઈ જતી હોય છે. આ વિડિયોમાં થોડા છોકરા અને છોકરીઓ રિલ્સ બનાવતા નજર આવી રહ્યા છે આ વચ્ચે જ થઈ જાય છે કઈક એવું કે જેને જોઈને લોકો છોકરી પર તરસ ખાઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ ઇન્સ્ટ્રગ્રામ ક્લિપ માં જોઈ શકાય છે કે પાર્કની અંદર છોકરા અને છોકરીઓ કેમેરાની સામે ઊભા છે.

જોવામાં આ સ્કૂલના બાળકો લાગી રહ્યા છે. કળા રંગની ટી શર્ટ પહેરેલ છોકરાના હાથમાં ગુલાબ નજર આવી રહ્યું છે. કેમેરો શરૂ છે અને છોકરી તેનો હાથ પકડીને આગળ વધે છે. ત્યારે જ અચાનક છોકરો બેક ક્લિપ મારવા માટે હવામાં ઉછાળે છે આ વચ્ચે જ સ્ટંટ કરનાર છોકરો તે છોકરી સાથે એવો અથડાઇ છે કે બંને ને ભયંકર ઇરજા થઈ જાય છે અને છોકરી જમીન પર પડી જાય છે. વાઇરલ થઈ રહેલ આ કલીપ ઇન્સત્રાગરામ હેન્ડલ પર પોસ્ટ કરવામા આવેલ છે. હાલમાં તો આ વિડીયો જોઈને લોકો ચકિત થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @iam_haryanvii

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *