ભાઈ-બહેન વળગી ને ચોધારે આંસુ એ રડતા હતા..ત્યારે વરરાજા એ એવી હરકત કરી કે જોઈ ને રહી જશે દંગ…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને અવનવા વિડીયો જોવા મળે છે. સોશિયલ મીડિયા આજે લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. ખાસ નવરાશ ની પળો માં લોકો સોશિયલ મીડિયા પર અનેક ફની કે કોમડી વિડીયો જોઈ ને મન ને હળવું કરતા હોય છે. લોકો ને અનેક અવનવા વિડીયો જોવા મળે છે હાલ માં ફરી એકવાર લગ્ન પ્રસંગ નો એક એવો વિડીયો વાયરલ થયો કે જોઈ ને વિચારવું પડશે કે હસવું કે પછી રડવું ? શું છે એ વિડીયો માં તો…
અત્યારે ભારત માં લગ્ન ની સીઝન તો ચાલી ગઈ છે પરંતુ લગ્ન ના વિડીયો જોરશોર માં વાયરલ થતા હોય છે. દીકરી ના લગ્ન હોય એટલે તેના પરિવાર વાળા લગ્ન માં ખુબ જ મોજમસ્તી કરતા હોય છે. પરંતુ જયારે દીકરી ને વળાવવાનો વારો આવે છે ત્યારે ઘર ના પરિવાર વાળા ને દીકરી ના સાસરે જવાનું ખુબ જ દુઃખ હોય છે. માતા-પિતા, ભાઈ, બહેન બધા દીકરી ને વળાવતા સમયે ગળે વળગી ને રડતા હોય છે.
આ વિડીયો માં પણ કૈક એવું જ છે. એક ભાઈ ને બહેન ના સાસરે જવાનું ખુબ જ દુઃખ છે. ભાઈ અને બહેન ગળે વળગી ને એવા રડતા હોય છે કે ત્યાં ઉભેલ તમામ લોકો ની આંખો માંથી આંસુ નીકળવા લાગે છે. પરંતુ વરરાજા ને એવું ડાન્સ કરવાનું ભૂત ચડ્યું કે એકબાજુ ભાઈ-બહેન ચોધારે રડતા હતા અને તેની બાજુ માં વરરાજા એના ડાન્સ માં ડૂબેલો જોવા મળ્યો હતો. વરરાજા ની આ હરકત જોઈ ને લોકો હેરાન થઇ ગયા…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વીડિયોને _artika.__ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વિડીયો જોઈ ને વરરાજા ની હેકડી ઉડાવી રહ્યા છે. એકબાજુ રડવાનો સીન તો બીજી બાજુ ડિસ્કો કરતો વરરાજો. લોકો કોમેન્ટ કરતા કહે છે કે વરરાજો પેગ મારી ગયો હશે એટલા માટે તે ઉભો રહી શકતો નથી. આ વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લગ્ન દરમિયાન આવા અનેક રમુજી પ્રસંગો બનતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.