‘રતન ટાટા’ ની પુત્રવધુ એ બિઝનેસ માં જંપલાવતા મોટા મોટા ઉદ્યોગપતિ ને હંફાવી દીધા જાણો કોણ છે તે..
ભારતના મહાન ઉદ્યોગપતિ એવા રતન ટાટા વિશે આજે હર કોઈ લોકો જાણે છે. રતન ટાટા માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પણ પોતાના બિઝનેસને ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. બિઝનેસની દુનિયામાં રતન ટાટાનું ખૂબ મોટું નામ છે. રતન ટાટાની સાથે હવે તેની આવનારી પેઢી પણ રતન ટાટાની સાથે બિઝનેસમાં જમ્પલાવી રહ્યા છે. આજે અમે તમને રતન ટાટાની પુત્રવધુ ની વાત કરીશું.
કે જેને બિઝનેસમાં પગ મુકતાની સાથે મોટા મોટા લોકોને પણ પાછળ છોડી દીધા છે. ટાટા પરિવારની પુત્રવધુ એટલે માનસી ટાટા. માનસિ ટાટા ની વાત કરવામાં આવે તો માનસી tata વિક્રમ કિર્લોસ્કર ની એકની એક દીકરી છે તે 32 વર્ષની છે. નવેમ્બર 2022માં વિક્રમ કિર્લોસ્કર નું અવસાન થયા બાદ માનસિ એ તેમની કંપની સંભાળે છે. માનસી રતન ટાટાની પુત્રવધુ છે.
2019 માં માનસી એ રતન ટાટાના સાવકા ભાઈ નોઅલ ટાટા ના દીકરા નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતા. તે લાઈમલાઈટ થી ખૂબ દૂર રહે છે. માનસીના બિઝનેસ ની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષ માં toyota કંપની ની મોટરકારે રેકોર્ડ તોડી નાખ્યા છે. માનસી એ કંપની સંભાળ્યા બાદ વર્ષ 2021 ની તુલનાએ વર્ષ 2022માં ટોયોટા કારનું 23% વેચાણ વધી ગયું છે. વર્ષ 2021 માં કંપનીએ 1,30,768 કારો વેચી હતી તો વર્ષ 2022માં આ આંકડો વધીને 1,60,357 ને પહોંચી ગયો છે.
માનસી ની વાત કરવામાં આવે તો માનસી અને કંપની સંભાળે છે જેમાં Toyota એન્જિન ઇન્ડિયા લિમિટેડ, કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, ટોયોટા મટીરીયલ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વગેરે કંપનીઓ સામેલ છે. માનસી એ અમેરિકાના રોડે આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનિંગમાંથી ગ્રેજ્યુએશન નો અભ્યાસ પૂર્ણ કરેલો છે તેને પેઇન્ટિંગ નો ખુબ શોખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!