આ યુવાન છે ‘ગુટખા કિંગ’ યુવાન ની ગુટખા ખાવાની સ્ટાઇલ જોઈ લોકો પણ હચમચી ઉઠ્યા ડાન્સ કરતા કરતા, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જ્યાં આપણને રોજબરોજ મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો જોવા મળી રહે છે. સોશિયલ મીડિયા ઉપર facebook instagram અને twitter ઉપર ખૂબ જ ફની કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. લોકો સોશિયલ મીડિયા ઉપર આવતાની સાથે એવા એવા કોમેડી વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આખા દિવસના કામનો થાક પણ ઉતરી જતો હોય છે.
એવો જ એક વિડીયો હાલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો એક લગ્ન પ્રસંગ સંબંધીત છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક લગ્ન પ્રસંગ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં કેટલાક લોકો ડીજેના તાલ ઉપર ડાન્સ કરી રહ્યા છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા ભારતમાં વસતા યુવાનોને ખાસ કરીને દારૂ, ગુટકા વગેરેનો નશો કરવાની ખૂબ ટેવ હોય છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવાન અનોખી રીતે ગુટકા ખાઈ રહ્યો છે અને યુવાને જ્યારે ગુટકા ખાઈ લીધી ત્યારબાદ યુવાને એવો તે જબરદસ્ત નસો ચડી ગયો કે ત્યાર પછી એવો ડાન્સ કરે છે કે સૌ કોઈ લોકો જોઈને હસી હસીને બેવડા વળી ગયા છે. યુવાન ડાન્સ કરતા કરતા ગુટકા પોતાના હાથમાં ચોળે છે અને ત્યારબાદ પોતાના મોમાં ગુટખા રાખે છે. યુવાન ની ગુટખા ખાવાની આવી અનોખી સ્ટાઈલ જોઈને લોકો હસી હસીને બેવડા વળી ગયા છે.
View this post on Instagram
આ વીડિયોને instagram ના પેજ બટરફ્લાય માહી પર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયોને જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. લોકો વીડિયોમાં કોમેન્ટો કરતા કહે છે કે આ છે ભારતનો ગુટખા લવર. તો કોઈ અન્ય કહે છે કે આ તે કેવી ગુટખા ખાવાની સ્ટાઇલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!