યુવતી ને યુવક પર એટલો પ્રેમ ઉભર્યો કે ચાલતી ટ્રેન માં જ કરી નાખ્યું આવું કામ જોઈ તમે પણ, જુઓ વિડીયો.
આપણને સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો જોવા મળી રહેતા હોય છે. જેને જોયા બાદ લોકોને ખૂબ મનોરંજન મળતું હોય છે. પરંતુ ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જેના જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જતો હોય છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ આજકાલના યુવાનોને અને યુવતીઓને એકબીજા પ્રત્યે આકર્ષણની લાગણી જોવા મળતી હોય છે અને એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે અને ક્યારેક જાહેર જગ્યાઓ ઉપર એવી હરકત કરી બેસતા હોય છે કે જેના બાદ લોકો ખૂબ ગુસ્સે થઈ જતા હોય છે. હાલમાં એવો એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈને લોકો ગુસ્સે થઈ ચૂક્યા છે.
વીડિયોની વાત કરવામાં આવે તો આ વિડીયો મુંબઈ ની લોકલ ટ્રેનનો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવતી અને એક યુવક ટ્રેનના ડબ્બામાં બેસેલા છે. આજુબાજુમાં કોઈ પેસેન્જર બેસેલા હોતા નથી. તેવામાં યુવતી ને યુવક પ્રત્યે ખૂબ પ્રેમ ઉભરાઈ આવે છે અને તે યુવતી યુવકને એક પછી એક કિસ કરવા લાગે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ યુવક યુવતીને દૂર તરફ ધકેલી રહ્યો હોય છે.
मुंबई लोकल ट्रेन में कपल के किस करने का पुराना वीडियो फिर हुआ वायरल pic.twitter.com/lyFwgEj8Ac
— Viral Baba (@user189876) March 10, 2023
પરંતુ યુવતીને યુવક ઉપર ખૂબ પ્રેમ ઉભરતો જોવા મળે છે અને એક પછી એક ઘણી બધી કિસ કરી બેસે છે. કોઈ એ આ વીડિયોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બધા લોકો આ વિડીયો જોઇને યુવક યુવતી પ્રત્યે જાહેર જગ્યાઓ ઉપર આવું કરવાને બદલે ખૂબ જ ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!