રાત્રી ના અંધારા માં સુમસામ રસ્તા પર ભાભી-દેવરે કર્યું એવું કે જોઈ તમે પણ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય એટલે લોકો અવનવી રીતે ડાન્સ ના વિડીયો પ્રસ્તુત કરતા હોય છે. પરંતુ ક્યારેક લગ્ન પ્રસંગ ને બદલે અમુક એવા રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એવો જ એક ભાભી અને દિયર નો વિડીયો સામે આવ્યો છે.
જેને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. વીડિયોની વાત કરવામાં આવે તો જોવા મળે છે તેમ એક સુમસાન રસ્તા ઉપર રાત્રિનો સમય છે અને ભાભી અને તેનો દિયર એવો ડાન્સ કરી રહ્યા છે કે આજુબાજુના પાડોશીઓ પણ પોતાના ઘરની બારી બારણા ખોલીને બહાર જોવા આવ્યા હતા.
વધુ વિગતે વાત કરીએ તો રાત્રિના અંધારામાં બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે કે બહુ કાલે કી ગાના જેના ઉપર ભાભી અને તેનો દિયર ખૂબ જ ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે. ભાભી એવા એવા સ્ટેપ્સ કરી રહ્યા છે કે જોયા બાદ સૌ કોઈ લોકો ભાભીના દીવાના થઈ ચૂક્યા છે. પરંતુ આ ભાભી તેની માન મર્યાદા પણ ભૂલ્યા નથી.
વીડિયોમાં જોવા મળે છે તેમ આ ભાભી એ સાડી પહેરેલી છે અને તે પોતાના મોઢા ઉપર ઘુમ્મટ કાઢીને ડાન્સ કરી રહ્યા છે અને એકબીજાને થોડી અંતર રહીને ડાન્સ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને ખૂબ શેર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. આમ આવા અનેક વિડીયો રોજબરોજ સામે આવતા હોય છે અને લોકોને મનોરંજન પૂરું પડી રહેતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!