આ વરરાજા ને કન્યા કરતા તેની સાળી માં વધુ ઇન્ટરેસ્ટ છે. વરરાજા ને સાંભળી લોકો ખડખડાટ હસવા લાગ્યા..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે સમય પસાર કરવાનું સાધન બની ચૂક્યું છે. રોજબરોજ એવા એવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે લોકો નું મન હળવું થઇ જતું હોય છે. ખાસ તો લગ્ન ના વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવતા હોય છે. અને લગ્ન ના વિડીયો એવા એવા ફની હોય છે કે લોકો જોઈ ને હસી હસી ને બેવડા વળી જતા હોય છે. એવો એક વિડીયો છે જેને જોઈ ને તમે કહેશો કે આ વરરાજા ને કન્યા કરતા તેની સાળી માં વધુ ઇન્ટરેસ્ટ છે.
લગ્ન હોય એટલે ઘરે બધા પરિવાર ના સભ્યો ભેગા મળી ને મજાક-મસ્તી કરતા હોય છે. લગ્ન માં ઘણી બધી વિધિ કરવાની આવે છે. લગ્ન ના સાત ફેરા લીધા બાદ પણ ઘરે જઈને અમુક વિધિ કરવામાં આવે છે. એવી જ એક વિધિ કરવા આ કન્યા-વર બેસ્યા હતા. એવામાં મજાક-મજાક માં વરરાજા ખુબ જ સુંદર શાયરી બોલે છે જેને સાંભળી ને પરિવાર ના લોકો પણ હસી હસી ને થાકી ગયા. વરરાજા એ શાયરી કરતા કહ્યું કે…જુઓ વિડીયો.
View this post on Instagram
વરરાજા કહે છે કે, લોટે પે લોટા લોટે મેં જલ, બીવી કો છોડકર સાલીઓ પે ચલ. આ સાંભળી ને લોકો આશ્ચર્ય માં પડી ને હસવા લાગે છે. કન્યા પણ હળવી હળવી સ્માઈલ આપે છે. આવા અનેક વિડીયો આપણે લગ્ન પ્રસંગ ના જોઈ શકીએ છીએ. લગ્ન માં ઘણા એવા ડાન્સ ના વિડીયો મોટા પ્રમાણ માં વાયરલ થતા હોય છે. જેમાં લોકો ના હેરતઅંગેજ ડાન્સ જોવા મળે છે.
આ વિડીયો ને યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. ફેન્સ આ વિડીયો માં વરરાજા ની મજાક ઉડાવતા કોમેન્ટ કરે છે. તો બીજી તરફ કન્યા માટે ઈમોજી શેર કરી રહ્યા છે. વિડીયો જોઈ ને લોકો પણ કહે છે કે, આ વરરાજા ને કન્યા કરતા સાળી માં વધુ ઇન્ટરેસ્ટ લાગે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.