હોસ્ટેલ ના રાજા ! ટોયલેટ સીટ પર ચડી ને છોકરા એ એવો ડાન્સ કર્યો કે ત્યારબાદ સાહેબે આપી અનોખી સજા,,જુઓ વીડિયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ એવા એવા મનોરંજન વાળા વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને આપણે આપણું પેટ પકડીને હસવા લાગતા હોય છીએ. કારણ કે એવા એવા ફની વિડીયો સામે આવતા હોય છે કે જે લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. ખાસ કરીને સ્કૂલમાં અને કોલેજમાં હોસ્ટેલ નું જીવન ખૂબ જ અનોખું જીવન હોય છે. હોસ્ટેલનું જીવન છોકરાઓ માટે આઝાદી વાળું જીવન હોય છે.
ના તો કોઈ રોકટોક કે ના તો ઘરવાળાના સવાલોના જવાબ એવી હોસ્ટેલની લાઈફ હોય છે. હોસ્ટેલમાં છોકરાઓ ખૂબ જ મનોરંજન કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ હોસ્ટેલમાં રહેતા અમુક વિદ્યાર્થીઓ ભોજપુરી ગીત પતલી કમરિયા મોરી ઉપર ડાન્સ કરી રહ્યા છે. જેમાં બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગી રહ્યું છે.
તો એક છોકરો કે જે ટોયલેટમાં જઈને ટોયલેટ સીટ ઉપર ચઢીને ડાન્સ કરવામાં મશગુલ થઈ ગઈ હતો અને અન્ય તેના મિત્રો ટોયલેટની બહાર ઉભા રહીને આ ગીત ઉપર ડાન્સ કરી રહ્યા હતા. આવો અદભુત અનોખો વીડિયો જોઈને લોકો ખૂબ જ હસી રહ્યા છે. પરંતુ ત્યારબાદ આ આખી ઘટના હોસ્ટેલના સાહેબને ખ્યાલ આવતા તેને આ તમામ છોકરાઓને હોસ્ટેલ ના કમ્પાઉન્ડમાં કુકડા બનાવીને ઉભા રાખ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને આવી હરકત બદલ સજા આપવામાં આવી હતી.
આમ આવો અનોખો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને instagram ચેનલ ભૂત ની કે મેમ્સ ઉપર શેર કરવામાં આવેલો છે. લોકો આ વિડીયો જોઈને ખૂબ જ પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આપણા ભારતમાં આવા વિડિયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ફરતા હોય છે અને લોકોને ખૂબ જ મજા આવતી હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!