તું ચીઝ બડી હે મસ્ત, ગીત પર પાકિસ્તાની યુવતી એ એવી કમર લટકાવી કે જોવાવાળા તો પાગલ જ થઇ જાય,,જુઓ વિડીયો.
આપણા ભારતમાં મોટા મોટા કલાકારો વસે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા એવા દિગ્ગજ કલાકારો છે કે જેના ડાન્સ ના સ્ટેપ્સ માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ પ્રખ્યાત છે. થોડા સમય પહેલા ગાયક કલાકાર લતા મંગેશકર ના ગીત મેરા દિલ એ પુકારે ઉપર પાકિસ્તાની યુવતી એ સુંદર ડાન્સ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો હતો.
ફરી એક પાકિસ્તાની યુવતીએ ભારતની બોલીવુડની મહાન અભિનેત્રી એવી રવીના ટંડન ના ગીત તુ ચીજ બડી હે મસ્ત મસ્ત ઉપર એવો ધમાકેદાર ડાન્સ કર્યો છે કે જેને જોઈને આખું સોશિયલ મીડિયા હલી ગયું છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવતી કોઈ કાર્યક્રમમાં ડાન્સ પર્ફોર્મ કરી રહી છે. યુવતી પોતાની પતલી કમર ઉપર રવીના ટંડન ના ગીત તુ ચીજ બડી હે મસ્ત મસ્ત ઉપર એવો સુંદર ડાન્સ કરી રહી છે કે જોવા વાળા ના તો હોંશ ઉડી ગયા હોય.
આ વિડીયોમાંથી ખ્યાલ આવ્યો કે આ વિડીયો પાકિસ્તાનની કોઈ યુવતીનો છે જે આ ડાન્સ કરી રહી છે અને પોતાના ડાન્સથી યુવાનોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. લોકો આ વિડીયો માં જોવા મળતી યુવતી પાછળ દીવાના થઈ ગયા છે. આ વિડીયો youtube ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે જેને અત્યાર સુધીમાં 25 લાખથી પણ વધુ વખત લોકોએ જોઈ લીધો છે. વીડિયોમાં યુવતી એ ડાન્સ કરીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
આમ ભારતના ગાયક કલાકારો થી લઈને ડાન્સરોના પણ અનેક વિડિયો અને સ્ટેપ ભારતની બહારના દેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત થયેલા જોવા મળે છે. ભારતમાં આવા અનેક એવા દિગ્ગજ કલાકારો વસે છે. જેને ભારતનું નામ ખૂબ જ રોશન કરેલું છે. રોજબરોજ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા ના મારફતે પ્રસ્તુત થતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!