India

બ્રિટન ના નવા રાજા પ્રિન્સ ચાર્લ્સ ની પ્રેમ-લીલા કંઈક વિશેષ છે. વિશ્વ ની દરેક સુંદરી ઉપરાંત તેની સાળી નું નામ પણ છે શામેલ..

Spread the love

હાલ થોડા સમય પહેલા જ બ્રિટનના મહારાણી એલિઝાબેથનું અવસાન થઈ ચૂક્યું છે. મહારાણી એલિઝાબેથના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના નવા રાજા બન્યા છે. પ્રિન્સ ચાર્લ્સને કિંગ-3 કહેવામાં આવશે. પરંતુ 73 વર્ષે આ પ્રિન્સ ચાર્લ્સ કિંગ બન્યા તે પોતાના જીવનકાળ દરમિયાન કેટલાય લફરાઓ કરી ચૂક્યા છે. એટલે કે તે કેટલીય યુવતીઓ સાથે સંબંધ બનાવી ચૂક્યા છે. તેની વાત કરવામાં આવે તો વધુ વિગતે જાણવા મળ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સ ફેબ્રુઆરી 1981 માં ડાયના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ડાઇના એ તેના લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર પણ કર્યો હતો. જાણવા મળ્યું હતું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ લગ્ન કર્યા હતા તે અગાઉ પ્રિન્સ ચાર્લ્સનું કેમિલા પારકર નામની એક મહિલા સાથે અફેર હતું. આ અફેર તેની પત્ની ડાયના ને ખબર પડતા તે ખૂબ જ દુઃખી થઈ હતી. 24 જુલાઈ 1981 ના રોજ 32 વર્ષના રાજા પ્રિન્સ ચાર્લ્સ 13 વર્ષની ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા હતા. જાણવા મળ્યું કે કૅમીલા નામની યુવતીને પ્રેમ કરતા હતા તે કેમિલા પહેલેથી જ કોઈ અન્ય યુવકના પ્રેમમાં હતી આથી શાહી પરિવાર દ્વારા લગ્નને મંજૂરી આપવામાં આવી ન હતી.

ત્યારબાદ ચાલશે ડાયના સાથે લગ્ન કર્યા. અને કેમિલા એ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ એન્ડ્રો પારકર સાથે લગ્ન કર્યા હતા કૅમીલા ના લગ્નના સાત વર્ષ બાદ તેના પતિને પ્રિન્સ ચાર્લ્સ અને કૅમીલા ના પ્રેમ સંબંધની જાણ થતા તેને કેમિલા સાથે લગ્ન સંબંધ તોડી નાખ્યા હતા. બાદમાં પ્રિન્સ ચાર્લ્સ અને કૅમીલા બંને અલગ અલગ રહેતા હતા પરંતુ બંને એકબીજાને પતિ પત્ની તો માનતા જ હતા. જ્યારે 1995 માં એક લોકપ્રિય ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં પ્રિન્સ ચાર્લ્સ કેમિલા સાથેના તેમના સંબંધો સ્વીકાર્યા હતા ત્યારે આખી દુનિયામાં ખૂબ જ ચર્ચા નો વિષય થઈ ચૂક્યો હતો.

ત્યારબાદ 1996 માં પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના ના છૂટાછેડા પણ થઈ ચૂક્યા હતા. પ્રિન્સ ચાર્લ્સ નું ઘણી બધી મહિલા ઓ સાથે નામ જોડાય ચૂક્યું છે જેમાં લક્સમબર્ગ ની પ્રિન્સેસ મારિયા, ડ્યુક ઓફ વેલિંગટન ની પુત્રી લેડી જેન વેલેલ્સલી, બ્રિટિશ રાજદૂત ની પુત્રી જ્યોર્જિયા રશેલ, મોડેલ ફિયોના વોટસન વગેરે સાથે નામો જોડાય ચુક્યા છે.

આ ઉપરાંત તેની પત્ની ડાયના ની મોટી બહેન સાથે પણ તેનું ચક્કર હતું. વર્ષ 1980 માં પ્રિન્સ ચાર્લ્સ ભારત ની મુલાકાતે આવ્યા હતા. આ સમયે ભારતીય યુવતી પદ્મિની એ પ્રિન્સ ચાર્લ્સ ને ફૂલો નો હાર પહેરાવ્યો હતો આ સમયે પ્રિન્સ ચાર્લ્સ એ કોઈ ની પરવાહ કર્યા વગર આ ભારતીય યુવતી ને ચુંબન પણ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *