India

કરીનાકપૂર ના માથે તૂટી પડ્યો દુઃખો નો પહાડ! તેના પતિ સેફે તેને ઘર માંથી કરી દીધી બેદખલ. કારણ જાણી હચમચી જશે

Spread the love

બૉલીવુડ ના અભિનેતા કોઈ ને કોઈ વાત ને લીધે સોશિયલ મીડિયા ની હેડલાઈને બનાવતા જ હોય છે. ખાસ તો બૉલીવુડ ના મહાન અભિનેતા સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર ખાસ ચર્ચા નો વિષય બનતા હોય છે. હાલ કરીના કપુર વિષે જે વાત સામે આવી છે તેન સાંભળીને ચોંકી ઉઠશે. બોલિવૂડની દુનિયામાં દરેક વ્યક્તિ કરીના કપૂરને ખૂબ ઓળખે છે અને તેનું સન્માન કરે છે.

કરીના કપૂરે તેના જીવનમાં ઘણું સન્માન અને પૈસા કમાયા છે. જેના કારણે કરીના કપૂરને દુનિયાના લગભગ તમામ દેશોમાં ઓળખવામાં આવે છે. અને દરેક વ્યક્તિ તેનું ખૂબ સન્માન કરે છે. કરીના કપૂર હાલના સમયમાં જે પણ છે, તે તેની મહેનતના કારણે જ છે. જેના કારણે દુનિયાભરના લોકો તેને ઓળખે છે. કરીના કપૂર હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

જેના વિશે હાલમાં જ એક ખૂબ મોટી વાત કહેવામાં આવી રહી છે કે, તેના પતિ સૈફ અલી ખાને કરીના કપૂરને તેના બાળકની માતા તરીકે છોડી દીધી છે. કહેવાય છે કે સૈફે કરીના કપૂરને ઘરમાંથી કાઢી મુકી છે. જેના કારણે આ સમયે કરીના કપૂરને લઈને સર્વત્ર સનસનાટી મચી ગઈ છે.આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, થોડા સમય પહેલા કરીના કપૂરની તેના બાળક સાથેની એક તસવીર સામે આવી છે. જેમાં કરીનાના ચહેરાને જોઈને લાગે છે કે સૈફે કરીના કપૂરને તેના બાળકની માતા તરીકે છોડી દીધી છે.

પરંતુ તમને જણાવી દઈએ કે એવું કંઈ નથી કારણ કે કરીના કપૂરની આ તસવીરમાં કરીનાએ મેકઅપ નથી કર્યો. જેના કારણે કરીના કપૂર મેક અપ વિના નું મોઢું આવું દેખાઈ રહ્યું છે. અન તેના ચહેરા પર કોઈ શાર્પનેસ દેખાઈ રહી નથી. જેના કારણે કેટલાક લોકોએ કહ્યું કે કરીનાની હાલત જોઈને લાગે છે કે સૈફે તેને ઘરની બહાર કાઢી મુકી છે જ્યારે એવું કંઈ નથી અને આ આ તસવીરનું સત્ય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *