Entertainment

પાકિસ્તાની દુલહને બૉલીવુડ ગીત ‘ ખુશીયા દા ચડિયા ‘ પર એવો જોરદાર ડાન્સ કરી બતાવ્યો કે જોનાર દરેક તો પોતાનું દિલ જ હારી બેઠા… જુવો વિડિયો

Spread the love

વાત ભારત ની હોય કે પાકિસ્તાન ની ,લગ્ન દરેક લોકોના જીવનનો બહુ જ મુખ્ય ભાગ ગણાય છે. ભલે પાડોશી દેશો એકબીજાથી બધી રીતે અલગ અલગ હોય પરંતુ આના થી ઇનકાર કરી શકાય નહીં કે બંને દેશના લોકો એકબીજા ના આઉટફિટ અને કલ્ચર થી નિશ્ચિત રૂપથી પ્રભાવિત થાય છે. આના સિવાય કળા અને મ્યુજિક એક એવું મધ્યમ છે કે જે દેશો ને જોડવાનું કામ કરે છે. ઘણીવાર એવું જોવામાં આવ્યું હોય છે કે પાકિસ્તાની લગ્ન માં ભારતીય ગીતો પર બહુ જ જોરદાર ડાન્સ કરવામાં આવે છે.

કોઈ પણ પ્રકાર નું ફંક્શન હોય, ત્યાં ની પાર્ટીઓમાં પણ ભારતીય મ્યુજિક ચાર ચાંદ લગાવી દેતું હોય છે. ત્યારે એક આવો જ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની દુલ્હન પોતાની મહેંદી સેરેમની માં પોપ્યુલર બૉલીવુડ ગીત ‘ ખુશીયા દા ચડિયા ‘ પર શાનદાર ડાન્સ કર્યો છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં જ સામે આવેલ આ વિડિયોમાં ડાન્સ કરતી પાકિસ્તાની દુલ્હન નું નામ સારા ઇફ્તેખાર છે. જે પોતાની મહેંદી સેરેમની ના આ વિડીયો માં ગોલ્દી સોહેલ ના ગીત ‘ આજ સજ્યા’ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે,

દુલ્હન વ્યવસાયે એક બ્લોગર છે અને લાગી રહ્યું હતું કે તેના કોઈ નજીકના એ આ વિડિયોને રેકોર્ડ કર્યો છે. જ્યારે તે સ્ટેજ ન આ સેન્ટર માં ડાન્સ કરવામાં મગ્ન હતી. વિડિયોમાં દુલ્હન ને ત્યાં ઊભા લોકોએ ચીયર પણ કર્યું . આમ આ કોઈ શક નથી કે પાકિસ્તાની દુલ્હન સારા ના સ્લો ડાન્સ મુવ્સ એ નોટિજન્સ ના દીલને પણ જીતી લીધા છે. આ ડાંસના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. અને લોકો આ દુલ્હન ના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બિલકુલ ડોલ જેવી લાગી રહી છે.

પોતાની મહેંદી મારે સારા એ એક ગ્રીન કલર નો શરારા સેટ પહેર્યો હતો જેના પર જટિલ એમબેલીશમેંટ હતું. તેના ગોલ્ડન કલર ના કુર્તામાં બોટ નેક તથા ડૂલ સ્લીવ હતી જે હેવી કઢાઈ થી સજેલી હતી. આની સાથે જ તેમણે ગ્રીન કલર ના હેવી શરારા કેરી કર્યા હતા. ત્યાં જ દુપત્તા ને માથા સાથે પિન આપ કર્યું હતું . ત્યાં જ કુંદન જ્વેકારી સાથે પોતાના લૂકને નિખારયો હતો. જેમાં નેકપીસ, મેચિંગ એરિંગ્સ, માંગ ટીકા, એક જુમર અને રિંગ હતી. બ્લશ્દ ચિક્સ, લેશેજ આઇજ, ગ્રીન આઇલાઇનર , ન્યુડ લિપસ્ટિક અને દિફાઇન્સ બ્રોજ ની સાથે સારા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *