મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ના આલીશાન ઘર ‘પિરામલ હાઉસ’ ની કિંમત જાણી રહી જશે દંગ. આલીશાન ઘર ની ખાસ તસ્વીર.
ભારત ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ના મલિક મુકેશ અંબાણી. મુકેશ અંબાણી નું નામ ભારત, એશિયા અને આખા વિશ્વ માં ખુબજ ઊંચું નામ છે. તે એશિયા ના સૌથી પૈસાદાર વ્યક્તિઓ માના એક છે. તે અને તેનો પરિવાર એશો આરામ થી જીવન જીવી રહ્યો છે. કરોડો રૂપિયા ની કારો થી લઈને તેની પાસે કરોડો ના પ્રાઇવેટ પ્લેનો પણ છે. તેમની પત્ની નીતા અંબાણી પણ આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન છે.
મુકેશ અંબાણી અને તેનો પરિવાર કોઈ ને કોઈ વાતો ને લઇ ને સોશિયલ મીડિયા પર કે સમાચારો માં ચર્ચા માં રહતા જ હોય છે.મુકેશ અંબાણી અને તેનો પરિવાર જે ઘર માં રહે છે તેની કિંમત પણ કરોડો રૂપિયા ની છે. અને તેમાં તેની દેખરેખ માટે સો થી પણ વધુ લોકો રહે છે. તે લોકો તેની લક્સરીયસ લાઈફ ને લઈને ખાસ ચર્ચા ઓ માં જોવા મળે છે. મુકેશ અંબાણી ને 2 પુત્રો અને એક પુત્રી છે. તેના મોટા દીકરાના લગ્ન થય ચુક્યા છે અને તેમની દીકરી ઈશા અંબાણી ના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. તેમના નાના દીકરાના લગ્ન પણ ટૂંક જ સમય માં થવાના છે.
અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ના લગ્ન માં મુકેશ અંબાણી એ લગભગ 700 કરોડ થી પણ વધુ નો ખર્ચો કર્યો હતો. અને તેના લગ્ન માં મોટી મોટી હસ્તિ પણ હાજર રહી હતી. તેમની દીકરી ઈશા અંબાણી ના લગ્ન બાદ તે સાસરે જેટલા મોટા બંગલો માં રહે છે અને જે રીતે જીવન જીવે છે તે જાણી ને તમે પણ આશ્ચર્ય પામશો.
ઈશા અંબાણી ના પતિ પણ મુંબઈ ના મોટા બિઝનેસમેન છે. અને તેનું ઘર કરોડો નું નહિ પણ અરબો રૂપિયા નું છે. તેના બંગલો નું નામ આનંદ પીરામલ છે. તેની કિંમત અબજો રૂપિયા ની છે. તેના આ ઘર ની કિંમત લગભગ 500 કરોડ થી પણ વધુ ની છે. આની પર થી જ કહી શકાય કે તેનું ઘર કેટલું બધું સુંદર હશો. તેના ઘર ના ફોટો જોઈ ને બધા ના હોશ ઉડી જાય છે. કારણ કે તેનું ઘર કોઈ સ્વર્ગ થી ઓછું નથી. ઈશા અંબાણી તેના ઘરે પણ રાણી ની જેમ અને મહેલ માં જીવન વિતાવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!