Entertainment

શિક્ષિકા અને તેની વિદ્યાર્થીનીઓ એ ” કજરા મોહબ્બત વાલા…” ગીત પર ડાન્સ કરીને લોકો ના મન પ્રફુલ્લિત કરી નાખ્યા…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડીયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લોકો ડાન્સ ના વિડીયો ખાસ પસંદ કરતા હોય છે. અને એમાં પણ નાના બાળકો નો ડાન્સ જોઈ ને તો લોકો ના મન ખુશી થી ઝૂમી ઉઠે છે. હાલ માં એક સ્કૂલ ના ક્લાસ રૂમ માં એક ક્લાસ ટીચરે તેની વિદ્યાર્થીનીઓ સાથે એક સુંદર ડાન્સ કરે છે. જેને જોઈ ને લોકો ના મન પ્રફુલ્લિત થઇ ગયા છે.

આ વિડીયો દિલ્હી ની સ્કૂલ નો છે. દિલ્હી ના એક શિક્ષિકા મનુ ગુલાટી તે વિદ્યાર્થીઓ સાથે ખુબ જ પ્રેમ પૂર્વક વર્તન કરતી હોય છે. તેની ઘણી બધી વિદ્યાર્થીઓ સાથે ની પોસ્ટ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. સ્કૂલ માં સમર કેમ્પ દરમિયાન આ શિક્ષિકા એ તેના બાળકો સાથે કલાસરૂમ ની અંદર ” કજરા મોહબ્બત વાલા…” ગીત પર ખુબ જ સુંદર ડાન્સ કર્યો. અને તેની વિદ્યાર્થીનીઓ પણ સુંદર ડાન્સ કરે છે. જુઓ વિડીયો.

સ્કૂલ ના બાળકો સાથે જો તેના મિત્ર બની ને રહેવામાં આવે તો બાળકો ને ખુબ જ મજા આવતી હોય છે. આ શિક્ષિકા એ પણ આનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારણ કે, આજના વિજ્ઞાન ના યુગ માં ભણતર નું મહત્વ ખુબ જ વધી ગયું છે. એવામાં શિક્ષકો પાસેથી બાળકો વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય છે. દરેક સ્કૂલ માં આવા કેમ્પો થતા હોય છે. અને સ્ટુડન્ટો તેનો આનંદ લેતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *