રમત રમવાના ચક્કર માં આ બે વ્યક્તિ પોતાના હાથ-પગ ભંગાવી બેસ્યા ! એવા ભયંકર રીતે નીચે પડ્યા કે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો આપણને જોવા મળે છે. જેમાં ક્યારેક ખતરનાક સ્ટન્ટ ના વિડીયો પણ જોવા મળે છે. લોકો ફેમસ થવામાં એવા એવા સ્ટન્ટ કરતા હોય છે કે, ક્યારેક ભારે નુકશાની સહન કરવાનો વારો આવે છે. દુનિયા માં ઘણા લોકો એવા હોય છે કે, તે ખતરનાક સ્ટંટો કરવાના શોખીન હોય છે. પરંતુ તેવા લોકો સાથે ક્યારેક ભયંકર ઘટના બનતી હોય છે.
એવો જ એક ખતરનાક સ્ટન્ટ નો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ને રમત રમત માં થઇ ગયું મોટું નુકશાન. વિડીયો માં જોઈ શકાય છે કે, એક મોટી બિલ્ડીંગ ની ઉપર કાંચ ની બારીઓ છે. આ કાંચ ની બારીઓ ઉપર થી બે વ્યક્તિઓ લપસતાં લપસતાં નીચે આવે છે. તે લોકો જેવા લાપસી ને નીચે આવે છે કે, બને ધડામ કરતા નીચે પડી જાય છે. જુઓ વિડીયો.
Play stupid games………. pic.twitter.com/UHisEJUzoW
— Vicious Videos (@ViciousVideos) July 2, 2022
બને એવા પડ્યા કે નીચે પડતા જ ગલોટિયાં મારી ગયા. જાણવા મળ્યું કે, આ એક ગેમ હતી. જેમાં આ બે વ્યક્તિઓ ભાગ લઇ રહ્યા હતા. ગેમ રમવાના ચક્કર માં બને એ પોતાના હાથ-પગ ભાગી નાખ્યા. વિડીયો જોવા વાળા પણ વિડીયો જોઈ ને ચોકી ઉઠ્યા. વિશ્વ માં આવી અનેક એવી ગેમો હોય છે કે, લોકો આવી ભયંકર ગેમો રમતા હોય છે.
આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ક્યારેક લોકો મસ્તી માં ને મસ્તી માં ભયાનક ઘટનાઓ નો શિકાર થઇ જતા હોય છે. ક્યારેક લોકો ઊંચાઈ પર થી છલાંગ લગાવતા હોય છે. તો ક્યારેક મોટા મોટા વાહનો માં લટકીને સ્ટન્ટ કરતા હોય છે તો ક્યારેક ગાડીઓ પર ખુલ્લા હાથે સ્ટન્ટ કરતા નજરે ચડે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.