બે પક્ષો લાકડીઓ-ડંડા લઈને સામસામે મેદાને આવ્યા ! ત્યારબાદ તો એવો જંગ જામ્યો કે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર ઘણી વાર લડાઈ ના વિડીયો વાયરલ થતા હોય છે.ઘણા વિડીયો માં લડાઈ નું મુખ્ય કારણ આપણને જમીન વિવાદ જોવા મળે છે. જમીન વિવાદ ને લઇ ને ઘણા વિવાદો સામે આવ્યા જ કરે છે.ઘણા વિવાદો લાકડી ડંડા સુધી પહોંચી જાય છે. બે પક્ષો એકબીજા પર લાકડી ડંડા વડે મારપીટ કરતા હોય છે. આવો જ એક વિડીયો સામે આવ્યો છે.
આ વિડીયો પણ એવો જ છે. વિડીયો માં જોઈ શકાય છે કે, મહિલાઓ પણ આ વિવાદ માં લાકડીઓ વડે લડાઈ માં ઉતરી આવી છે. આ આખો જમીન નો વિવાદ છે. જે ભારત ના બિહાર રાજ્ય ના સહરસા જિલ્લાનો છે. સહરસા જિલ્લા ના સહુરિયા ગામનો આ વિવાદ છે. વિડીયો માં જોઈ શકાય છે કે, લોકો મોટા મેદાન માં સામસામે લાકડીઓ લઇ ને આવી ગયા છે. અને ખુબ મારામારી કરી રહ્યા છે. જુઓ વિડીયો.
सहरसा जिले के सहुरिया गांव में जमीन विवाद को लेकर दो पक्षों के बीच चले लाठी-डंडे pic.twitter.com/eWrKmfVaAf
— Nitesh Srivastava (@nitesh_sriv) July 5, 2022
ખાસ વાત તો એ છે કે, મહિલાઓ સામેલ છે. અને મહિલાઓ પર પણ બીજા પક્ષ ના લોકો લાકડીઓ વરસાવે છે. આ ઘટના બાદ એક પક્ષ દ્વારા આને માટે ન્યાય ની ગુહાર પણ લગાવી હતી. પીડિત રમેશ મહેતા એ જણાવ્યું હતું કે, તેની જમીન પર અમુક લોકો કબ્જો કરવા માંગે છે. આનો વિરોધ કરવામાં આવ્યો તો. તે લોકો મારપીટ કરવા આવી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!