વડોદરાના આ 75 વર્ષના દાદાએ બનાવી અનોખી ઇ-સાઇકલ ! એકવાર ચાર્જ કરવાથી ચાલે છે આટલા કી.મી. અને ચેઇન….જાણો ખાસિયતો
વાત કરીએ તો આજના અમય માઁ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ખુબજ વધી ગયા છે તેવાંમાં હવે ઇલેલ્ટ્રીક બાઈક, કાર ના નવા નવા આવિષ્કારો પણ જોવા માળી રહયા છે. તમને જણાવીએ તો ભારતમાં સર્જનાત્મકતાનો અજોડ નમૂનો હંમેશા જોવા મળે છે. કેટલીકવાર એવી ઘટનાઓ બને છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. તે જ સમયે, કેટલીક એવી વસ્તુઓ પણ જોવા મળે છે. આને આવા આધુનિક યુગમાઁ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે.
તેવામાં તમને જ્નાવીએ તો તમે કોઈ દિવસ ચેઇન વગરની સાઇકલ જોઈ છે જેને ચલાવી પીએન શકાઈ છે. મળતી માહિતી મુજબ ગુજરાતનાં વડોદરા શહેરના 75 વર્ષીય નિવૃત મિકેનિકલ એન્જિનિયર સુધીર ભાવેએ દોઢ મહિનાની મહેનતથી બનાવી અનોખી ઇસાઇકલ. આમ આ સાઇકલ વિષે સુધીર ભાવેએ જણાવ્યુ કે, હું છેલ્લા 30 વર્ષથી સાઇકલ ચલાવું છું અને હાલ નિવૃત જીવન ગાળું છું.
જે સમયનો મે સદઉપયોગ કરતાં બેટરીવાળી સાઈકલ પ્રથમ વખત બનાવી છે. આ સાઇકલની ખાસિયતો વિષે વાત કરીએ તો આ સાઇકલમાં ચેઇન નથી, પરંતુ પેદળ છે અને તેના વડે ચલાવી પણ શકાઈ છે. તેમજ આ સાઇકલમાં 36 વોલ્ટની હબ મોટર બેસાડી છે. તેમજ આ સાઇકલને એક વાર ચાર્જ કરવાથી 50 કિલોમીટર ચાલી જાય છે.
તો વળી આ સાઈકલાના પાર્ટસ માર્કેટમાં મળતા નો હોવાથી સુધીર ભાવે જાતેજ ડ્રોઈંગ કરીને આ સાઈકલના પાર્ટસને બનાવ્યા છે. તેમજ આ સાઇકલ બનાવવા પાછળ તેમણે 25 હજારનો ખર્ચ થયો છે. આમ આ સાઈકલને તેમની 300 કિમી કર્તા પીએન વધુ કી.મી. ચલાવી લીધી છે જેથી તેમને આ સાઈકલનો આકાર અને બનાવટ બારાબર છે તેનો આત્મવિશ્વાસ આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.