Entertainment

‘ પ્રેમ રતન ધન પાયો ‘ માં સલમાન ખાન ની બહેન બનેલી આ અભિનેત્રી આજે દેખાઈ છે એવી ખૂબસૂરત કે તેની સામે કિયારા પણ ફિકિ લાગે…. જુવો તસ્વીરો

Spread the love

આમ તો આશિકા ભાટિયા ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. કેમકે સોશિયલ મીડિયા ની દુનિયાની જાણીતી સેલેબ છે. આના સિવાય તે એક પ્રખ્યાત સોશિયલ મીડિયા એન્ફ્યુયંસર પણ છે. આમ તો આ અભિનેત્રી એ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો માં કામ કરી લીધું છે પરંતુ તેને ટીવી શો ‘ પરવરીશ : કુછ ખટ્ટી ખુછ મિઠ્ઠી ‘ માં ‘ ગુલવંત કૌર આહુલુવાળિયા ‘ ની ભૂમિકા થી પ્રખ્યાત થઈ હતી.

આના સિવાયા આશિકા એ ફિલ્મ ‘ પ્રેમ રતન ધન પાયો ‘ માં સલમાન ખાંન ની બહેન નો રોલ પણ નિભાવી ચૂકલી છે. અભિનેત્રી આશિકા હાલમાં ચર્ચાઓમાં નજર આવી રહી છે. વાસ્તવમાં તેઓ બિગ બોસ ઓટીટી 2 માં વાઇલ્ડ કાર્ડ પ્રતિયોગી માં શામિલ થઈ છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તમને જણાવી દઈએ કે 24 વર્ષ ની આશિકા ભાટિયા મશહૂર બીજનેસમેન રાકેશ ભાટિયા અને મીનું ભાટિયા ની દીકરી છે.

આના પિતા બહુ જ નામચીન બીજનેસમેન છે તો ત્યાં જ તેની માતા એક ઈંડિપેંડેન સેલુન ની માલિક છે. જોકે આ બહુ જ દુખ ની વાત છે કે આશિકા ના માતા પિતા તેના નાનપણ માં જ અલગ થઈ ગ્યાં હતા અને હાલમાં તે પોતાની માતા ની સાથે મુંબઈ માં રહે છે. આના સિવાય તેનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ દેવ ભાટિયા છે. આશિકા ભાટિયા સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે. તેનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ તેના ફેંસ ને બહુ પસંદ આવે છે.

આજ કારણ છે કે તેના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પર 6 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર્સ છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2015 માં સલમાન ખાન ની સુપરહિટ ફિલ્મ ‘ પ્રેમ રતન ધન પાયો ‘ માં આશિકા નજર આવી હતી. જોકે 8 8 વર્ષ બાદ તેનો લુક તદન બદલાઈ ગયો છે એ હવે તેને ઓળખવી પણ મુશ્કિલ છે. હાલમાં તે બહુ જ હોટ અને ગ્લેમરસ બની ગઈ છે જેમાં તે પોતાની લેટેસ્ટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *