Entertainment

ચાલતી બાઈક પર આ કપલ એ રોમાન્સ કરતા કર્યું એવું કે વીડિયો જોઈ દરેક લોકો ના હોશ ઉડી ગયા….જુવો વીડિયો

Spread the love

આજકાલ સોશિયલ મીડિયા ની દુનિયામાં એવી એવી વસ્તુઓ જોવા મળી જતી હોય છે કે જેની કોઈ લોકોએ  કલ્પના પણ નહિ કરી હોય. ક્યારેક કોઈ ટ્રેન માં કપલ રોમાન્સ કરતા નજર આવે છે તો ક્યારેક મેટ્રો માં કપલ  કિસ કરતા નજર આવ્યા હોય છે. અને ક્યારેક તો રસ્તા પર સાઈડ માં બાઈક પાર્ક કરીને કપલ  રોમાન્સ કરતા હોય એવા દર્શ્યો પણ જોવા મલી જતા હોય છે. ત્યારે એક આવો જ લોકોને ચોંકાવનારો વિડીયો સામે આવી રહ્યો છે.

જેમાં કપલ  એવી હરકત કરી રહ્યા છે કે બંને જે જોઈને આખું ઇન્ટરનેટ હલ્લી ગયું છે. બતાવામાં આવી રહ્યો છે કે આ વિડીયો રાષ્ટ્રીય રાજધાની દિલ્લી માં મંગોલપુરી ની પાસે આઉટર રિંગ રોડ ફ્લાયઓવર નો છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બહુ જ ઝડપથી બાઈક ને ચલાવી રહ્યો છે. ત્યાં જ બાઈક માં તેની પ્રેમિકા પણ બેઠી છે.પરંતુ તેની બેઠવાની રીત કોઈ પણ અજીબ લાગી આવે એવી છે. અને બીજાના જીવન ને મુશ્કિલમાં નાખી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેમી એ પોતાની પ્રેમિકા ને પાછળ બેસાડવાના બદલે પોતાની ગોદ માં બેઠાડી છે. પ્રેમિકા પણ પોતાના પ્રેમી ના ગળે  આલિંગન સાથે બેઠી છે. બંને ચાલતી બાઈક માં એવો રોમાંસ કરી રહ્યા છે કે જાને બંને ઘરમાં જ હોય, આગળ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી પ્રેમિકાને જાણ થાય છે કે પાછળ આવી રહેલ કારમાં બેસેલ કોઈ વ્યક્તિ તેનો વિડીયો બનાવી રહ્યા છે તો તે તરત જ પોતાનું મોં છુપાવવણો પ્રયત્ન કરે છે. અને તે વારંવાર વ્યક્તિ ને વિડીયો ના બનાવા માટે ઈશારા કરવા લાગે છે.

પરંતુ વ્યક્તિ વ્યક્તિ આ વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રાખે છે. આગળ તમે જોઈ શકો છો કે આટલું બધું થયું હોવા છતાં પ્રેમિકા પોતાના પ્રેમી ની ગોદમાં રોમાનસ કરવાનું શરુ જ રાખે છે.આ કપલ નો વિડીયો 16 જુલાઈ 2023 ના સાંજના સવા સાત વાગ્યા નો બતાવામાં આવી રહ્યો છે. જે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પાર વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયો ટ્વીટર પાર શેર કરવામાં આવ્યો છે, જેના પાયે નોટીજન્સ બહુ બધી પ્રકાર ની કમેન્ટ કરી રહયા છે. હાલમાં તો આ બાઈક પરના પ્રેમી – પ્રેમિકા નો ખુલ્લો રોમાન્સ લોકોના હોશ ઉડાવી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *