એક વીર કી અરદાસ વીરા, ની આ બાળ કલાકાર આજે લગાવે છે બોલ્ડનેસ નો તડકો! જુઓ તસવીરો.
આપણા ભારતમાં ઘણા બધા લોકપ્રિય શો અને ઘણી બધી લોકપ્રિય ટીવી સિરીયલો આવે છે. જેમાં ઘણી બધી ટીવી સિરીયલો ધારાવાહિક. પારંપારિક અને એવા અનેક મુદ્દાઓને સમાવી લેતી હોય છે. આવી ટીવી સરીયલોમાં નાના રોલ થી માંડીને મોટા રોલ ભજવતા અનેક કલાકારો જોવા મળે છે. પરંતુ જેમ જેમ ટીવી સીરીયલ આગળ ધપતી જાય છે તેમ તેમ કામ કરતા કલાકારો પણ મોટા થતા જાય છે.
આવા કલાકારો એટલા બધા મોટા થઈ જાય છે કે તેને ઓળખવા પણ મુશ્કેલ થઈ પડતા હોય છે. એવા જ એક કલાકાર ની આજે આપણે વાત કરીશું. આ કલાકાર છે હર્ષિતા ઓઝા. હર્ષિતા ઓઝા ની વાત કરવામાં આવે તો તે પ્રખ્યાત પારિવારિક સીરીયલ વીર કી અરદાસ વીરા માં કામ કરતી જોવા મળતી હતી. જ્યારે હર્ષિતા ઓઝા આ સીરીયલમાં કામ કરતી હતી ત્યારે તે ખુબ જ સારું પાત્ર ભજવતી હતી અને તે ખૂબ જ લોકપ્રિય હતી.
પરંતુ આજે હર્ષિતા ઓઝા એટલી મોટી થઈ ગઈ છે કે તેને ઓળખવી મુશ્કેલ થઈ પડે છે. જેના કેટલાક ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ શો ની વાત કરવામાં આવે તો તેમાં આ બાળ કલાકારે લોકોને પોતાના અભિનયથી મંત્ર મુગ્ધ કરી દીધા હતા અને તેનું પાત્ર ખૂબ જ હીટ રહ્યું હતું. હર્ષિતા ઓઝા ના ફોટા જોઈને લોકો પહેલી નજરે તો તેને ઓળખી જ શકતા હોતા નથી.
તેને મુખ્ય ઓળખ વીર કી અરદાસ વીરા ટીવી સિરિયલ થી જ મળી હતી. આ ઉપરાંત તેને સાવધાન ઈન્ડિયા, બેઇનતેહા, તમન્ના વગેરે જેવી ટીવી સિરીયલોમાં કામ આપેલું છે. તેને નાનપણથી જ કલાકારીનો ખૂબ શોખ હતો તેમ તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. આજે પણ તે ઘણા બધા ચાહકોની પ્રિય અભિનેત્રીઓ માની એક અભિનેત્રી છે. હર્ષિતા ઓઝા ના ફોટા જોઈને આજે પણ લોકો દંગ રહી જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!