IndiaHelth

આ છે વિશ્વના સૌથી મોંઘા ટામેટાના બીજ, જેની કિંમત એટલી બધી કે લોકો ઘર અને કાર ખરીદે શકે….જાણો તેની કિંમત અને ખાસિયત

Spread the love

હાલમાં થોડા દિવસો થી દેશભરમાં બજારો ની અંદર ટામેટાં ની કિમત આસમાન પર પહોચી ગઈ છે. હોલસેલ માર્કેટ થી લઈને રિટેલ માર્કેટ સુધી ટામેટાં ની કિમત માં વધારો જોવા મલી રહ્યો છે. મે મહિના ના 3 જા અઠવાડીયા માં ટામેટાં ની કિમત 40-50 રૂપિયા પ્રતિ કિલોગામ જોવા મળી હતી. હવે જ્યારે ટમેટાની કિમત ની વાત થઈ જ રહી છે તો શું તમે જાણો છો કે સૌથી વધારે કિમત ધરાવતા ટામેટાં પણ જોવા આમલે છે જેની કિમત વિદેશોમાં અબજો ની ગણાય છે.

ઇન્ટરનેટ પર જોવા મળતા થોડા લેખો અનુસાર હજેરા જેનિટીક્સ દુનિયાના સૌથી મોંઘા ટામેટાં ના બીજ વેચે છે. યુરોપ ની માર્કેટ માં આ ખાસ સમર સાન ટામેટાં ની માંગ જોવા મળી આવે છે. આ ટામેટાં ની કિમત કેટલી હશે તેનો અંદાજો તેના બીજની કિમત થી લગાવી સહકાય છે. 1 કિલોગ્રામ બીજ ની કિમત 3 કરોડ રૂપિયા સુધી ની હોય છે એટ્લે કે આટલા માં તો સામાન્ય લોકોનું ઘર, કાર અને સોના ચાંદી ની વસ્તુ સુધી ની આપણે ઘરીદી શકીએ છે.

1 બીજ થી 20 કિલોગ્રામ ટામેટાં

સ્પસ્ત વાત છે કે 3 કરોડ ના બીજ ના ટામેટાં ની ગુણવંતા અને સ્વાદ સામાન્ય ટામેટાં ની કરતાં બહુ જ અલગ હોય છે. માત્ર કિમત જ નહીં પરંતુ આ ટામેટાં ના બીજ થી ટામેટાં નો પાક પણ સારો થાય છે. મીડિયા રિપોટ ની માનવમાં આવે તો 1 બીજ થી 20 કિલોગ્રામ ટામેટાં ઉગાવી સકાય છે.

બી વગરના ટામેટાં

નોંધવાની વાત એ છે કે આ પ્રજાતિ ના ટામેટાં ની અંદર બી જોવા માલ્ટા નથી. આનો મતલબ એ છે કે દરેક વખતે આ ટામેટાં ને રોપતા પહેલા ખેડૂતોએ 3 કરોડ ની ચુકવણી કરીને ટામેટાં ના બીજ ખરીદવા પડે છે. આ ટામેટાં ના આટલા બધા ભાવ હોવા છતાં આ ટામેટાં ની માંગ વધુ જોવા મળી જાય છે. કહેવાય છે કે જો કોઈએ આ ટામેટાં નો સ્વાદ એકવાર ચાખી લીધો તો ફરી એ પોતાને આ ટામેટાં વગર રહી શકતો નથી. કેમકે તે વારંવાર આ ટેટા ખાવાનું પસંદ કરે છે.,

ટામેટાં ના બીજ બનાવટી કંપની

હજેરા જેનેટિક્સ હાઇ ક્વાલિટી ના ટામેટાં ના બીજ બનાવે છે. હજેરા જેનેટિક્સ ના પ્રવકતા ટાઇરેલ એ જણાવ્યુ કે કંપની નો સામાન્ય ધ્યાન નવા ટાઈપ ના બીજ ને વિકસાવવાનું છે. આ કંપની ખેડૂતો માટે બિયારણ નું ઉત્પાદન કરે છે. જેના બાદ તે બીજની ગુણવંતા નિયંત્રણ પરીક્ષણ પણ કરવામાં આવે છે. જેનાથી બિયારણ વ્યાવસાયિક ધોરણ અનુસાર બનાવવામાં આવે. અને ત્યાર પછી પ્રોસેસિંગ અને ડિલિવરી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *