Viral video

આ વિદેશી ગોરી મેમ એ ગાયું ‘રામ આયેંગે’ ભજન ! સાંભળી તમે પણ કહેશો જય શ્રી રામ…જુઓ વિડીયો

Spread the love

આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે આવર નવાર વાયરલ વિડીયો જોતા હોવ છો જેમાં ઘણી વખત કોમેડી, ચોંકાવી દેતા, ડાન્સના, ગીતના વગેરે વિડીયો સામે આવતા હોય છે તેવામાં હાલ એક ગોરી મેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે રામ આયેગે ભજન ગાયું છે જે સાંભળી તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો.

મિત્રો તમે બધા જાણતાજ હશો કે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અને દેશમાં જ નહિ બલ્કે વિદેશમાં પણ રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વળી વિદેશના લોકોને પણ રામ મંદિરને લઈને ખુબજ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. તવામાં હાલ એક ગોરી મેમ એ ખુબજ મધુર અવાજમાં રામ આયેંગે ભજન ગાય લોકોને તેમના દીવાના બનાવી દીધા છે.

તમેં પણ ભાવુક થઇ જશો જાણીને કે આ યુવતી દુનિયા જોઈ શક્તિ નથી પરંતુ ભગવાને તેમને ખુબજ મધુર અવાજ આપ્યો છે. આ યુવતી જર્મની થી અને તેમનો આ ભજન વાળો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તેમજ તેણીએ કોઈ દિવસ ભારતની મુલાકાત લીધી નથી છતાં પણ તે હિન્દી. મલયાલમ, તમિલ, ઉર્દુ, બંગાળી, સંસ્કૃત અને કન્નડ સહીત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે.

તેવામાં કસેન્દ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રામ આયેંગે ગીત શેર કરી લખ્યું કે હું આને 22 તારીખ પહેલા તમારી સામે લાવવા માંગતી હતી, મારૃં આ ગીત સાંભળો અને આગળ શેર કરો. તો વળી આ ગીત ને 5 લાખ થી પણ વધુ લોકોએ જોઈ ચુક્યો છે અને 70 હજાર કરતા પણ વધુ લોકોએ આ વિડ્યોને પસંદ કર્યો છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *