EntertainmentIndia

ઓપન ગંગનમ સ્ટાઇલ ગીત પર આ યુવતી એ પગ ઉલાળી ઉલાળી ને રસ્તા પર નુડલ્સ બનાવ્યું..જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા નવા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં દેશ વિદેશના અનેક એવા સારા સારા અને અનેક એવા ફની વીડિયો જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લોકો પોતાના અતરંગી વિડીયો મૂકીને લોકોને ચોકાવી દેતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે.

આપણે જોયું હશે કે રોડ રસ્તા ઉપર અનેક લોકો નાનકડો કેબિન નાખીને અથવા તો માત્ર ટેબલ મૂકીને નાસ્તા ની લારી ચલાવતા હોય છે. પરંતુ તે લોકો જે રીતે નાસ્તો બનાવે તે તેની સ્ટાઇલ કંઈક હટકે હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં એક યુવતી સ્ટ્રીટ ફૂડ બનાવતી જોવા મળે છે. એટલે કે રસ્તા પર તેને એક નુડલ્સ ની નાનકડી દુકાન ખોલેલી છે. આ યુવતીનું નુડલ્સ બનાવવાનું કંઈક અલગ જ છે. તેને નુડલ્સ બનાવતી આખું નુડલ્સ બનાવેલું તવો હાથમાં લીધું અને આમ ગોળ ગોળ ફરવા લાગી એટલે કે તે ડાન્સ કરતી કરતી નુડલ્સ બનાવી રહી હતી..જુઓ વિડીયો.

આ વિડીયો જોઈને લોકો પણ આ યુવતીની સ્ટાઈલ જોઈને ચોકી ઉઠ્યા છે. આ યુવતી આવી રીત ના નુડલ્સ બનાવતી જોઈને લોકો પણ તેની સ્ટાઇલ જોવા એકઠા થઈ ગયા હતા. સાથોસાથ આ વીડિયોમાં ઓપન ગંગનમ સ્ટાઇલ નું ગીત પણ વાગી રહ્યું છે. આ વિડીયો કદાચ ભારત દેશ બહાર ન હોઈ શકે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે આ વિડીયો ને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો હતો.

જેમાં યુવતી ની નુડલ્સ બનાવવાની સ્ટાઈલ જોઈને લોકો પણ ચોકી ઉઠ્યા. અને આ યુવતીની નુડલ્સ બનાવવાની સ્ટાઈલ ના પણ વખાણ કરી રહ્યા છે. આવા અનેક ખાવા પીવાના શોખીન લોકો આવા કરતબો બતાવતા બતાવતા અનેક વિડીયો બનાવતા હોય છે. આપણને સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો જોવા મળતા હોય છે. આ યુવતી પગ ઉલાળી ઉલાળીને ડાન્સ કરતી જોવા મળે છે. લોકો પણ પેટ પકડીને હસી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *