આ યુવતી એ ભેંસ ની સામે એવા એવા ઠુમકા લગાવ્યા કે ભેંસ ને આવ્યો ગુસ્સો ભેંસે યુવતી ને ધોળા દિવસે દેખાડી દીધા તારા જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અનેક વિડીયો મનોરંજન થી ભરપૂર વાયરલ થતા હોય છે. એવા અનેક વિડીયો એવા હોય છે કે, જેને જોઈ ને લોકો પેટ પકડી ને હસવા લાગતા હોય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થતો જોવા મળે છે. જેમાં એક યુવતી એક ભેંસ ને ચારો ખવરાવતા સમયે ભેંસ સામે એવી હરકત કરી કે, લોકો જોઈ ને હસી હસી ને બેવડા વળી ગયા છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવતી ભેંસ ને ચારો નાખતી હોય છે. ભેંસ ને ચારો નાખતા જ તે યુવતી ભેંસ ની સામે નાચવા લાગે છે. ભેંસ ને આ યુવતી ની આવી હરકત પસંદ ના આવી અને તેણે જે કર્યું તે જોઈ ને..ભેંસ ને ચારો ખવરાવી યુવતી ભેંસ ની સામે ડાન્સ કરવા લાગી તો ભેંસ ને આ ડાન્સ પસંદ ના આવ્યો અને ભેંસે આ યુવતી ને જોરદાર ની લાત મારી દીધી.
ભેંસે એવી જોરદાર લાત મારી કે, બાદ માં આ યુવતી ઉભી જ ના થઇ શકી. ભેંસે જેવી લાત મારી કે, આ યુવતી ગલોટિયાં મારી ને ધડામ કરતા કોઈ ટાંકી માં જય ને પડી હતી. આ યુવતી હવે કોઈ દિવસ ભેંસ ની સામે ડાન્સ કરશે નહીં. આ વિડીયો ને ઈન્સ્ટાગ્રામ પર psycho_biharii2 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. લોકો ને આ વિડીયો ને જોઈ લે ખુબ જ હાસ્યાસ્પદ કોમેન્ટો આપી રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આવા અનેક લોકો હોય છે કે, એવી એવી હરકતો કરતા હોય છે કે, ક્યારેક મુશ્કિલ માં મુકાય જતા હોય છે. એવા ઘણા અત્રંગી લોકો હોય છે કે, જે લોકો નો કરવાના કામો કરતા હોય છે. લોકો આ વિડીયો ને ખુબ જ શેર કરી રહ્યા છે. અને ઈમોજી પણ આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.