આ છે પત્રકાર પોપટલાલ નું અસલ જીવન! તેની પત્ની ની સુંદરતા સામે તો અભિનેત્રીઓ પણ ભરે પાણી, જુઓ તસ્વીર.
છેલ્લા 14 વર્ષથી ભારત દેશવાસીઓનું મનોરંજન કરી રહેલ તેવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ભારતના દરેક ઘરમાં પ્રસિદ્ધ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના ચાહકોમાં થોડી રોશ ની લાગણી ફેલાયેલી જોવા મળે છે. કારણ કે એક પછી એક કલાકારો શો માંથી જઈ રહ્યા છે અને નવા નવા કલાકારો આવી રહ્યા છે. નવા નવા કલાકારોનો લઈને ચાહકોમાં હતાશા ફેલાયેલી જોવા મળે છે.
આપણે આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના એક કલાકાર એવા પત્રકાર પોપટલાલની વાત જાણીશું. પત્રકાર પોપટલાલનું પાત્ર એવું છે કે જે સીરીયલમાં કુવારા છે એટલે કે તેના લગ્ન હજુ સુધી થયા નથી. પરંતુ શું તમે જાણો છો પત્રકાર પોપટલાલના રીયલ લાઈફમાં લગ્ન થઈ ગયેલા છે અને તેને કેટલા બાળકો છે? તો ચાલો જાણીએ.
પત્રકાર પોપટલાલ વિશે વાત કરીએ તો તેને પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હતું. પરંતુ તેને બાળપણથી એક્ટિંગમાં ખૂબ શોખ હતો. આથી તેને સી એ નો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં અભ્યાસ કરતા હતા. આ સમયે તેની મુલાકાત રેશમી નામની યુવતી સાથે થઈ હતી. અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને વાત આગળ વધી ને બંને લગ્ન કરી લીધા હતા.
આજે પોપટલાલ એટલે કે શ્યામ પાઠક અને તેની પત્ની રેશમી ને ત્રણ બાળકો છે. જે પૈકી બે પુત્રીઓ અને એક પુત્ર છે. આમ રીયલ લાઇફમાં પત્રકાર પોપટલાલ અને તેની પત્નીને ત્રણ બાળકો છે અને પત્રકાર પોપટલાલનું સાચું નામ શ્યામ પાઠક છે. ટીવી સિરિયલમાં ભલે પત્રકાર પોપટલાલને કુવારા બતાવવામાં આવતા હોય પરંતુ તેઓ અસલ જીવનમાં ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જોવા મળતા હોય છે. જે બંનેના ફોટો અવારનવાર તેના એકાઉન્ટ પર શેર થયેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!