આ વ્યક્તિ ગધેડા સાથે એવી વાતો કરે છે કે જોઈ ને હસી-હસી ને બેવડા વળી જશે. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજ અવનવા ફની વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે કે આપણે જોઈને પેટ પકડીને હસવા લાગતા હોઈએ છીએ. લગ્નના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. પરંતુ આ એક વિડીયો જોઈને તમે તમારું હસવાનું રોકી નહી શકો.
તમે આ વીડિયો જોઈને આ યુવાનને પાગલ કહેશો. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક ગધેડો એક બજારની વચ્ચે ઉભો છે. આ ગધેડા ની પાસે અચાનક એક યુવાન આવે છે. આ વ્યક્તિ ગધેડાની પાસે આવતા ની સાથે ગધેડાની સાથે જાણે કે તે કોઈ બાબતે વાતો કરતો હોય તેવી રીતે તે વાતો કરવા લાગે છે. અને ગધેડા ના જેવા અવાજો કરતો હોય છે. થોડીવાર તો એમ લાગે કે ગધેડો આ વ્યક્તિને બધી જ વાતો સમજી જતો હોય તેમ હોંચી હોંચી કરીને હા પણ પાડતો હોય તેવું લાગી રહ્યું છે..
View this post on Instagram
આ કોમેડી વિડિયોજોઈ ને લોકો ખૂબ જ હસી રહ્યા છે. અને પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. કોઈ લોકો કહે છે કે આ ભાઈ ગધેડાને બોલવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. તો કોઈ વ્યક્તિ આ ભાઈની સરખામણી ગધેડા સાથે જ કરે છે. આમ આ વિડિયો જઈને લોકો ખૂબ જ ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ આજુબાજુવાળા લોકો રોડ રસ્તા પરથી નીકળે છે. તે લોકો પણ આ ભાઈ સામે હસતા હસતા જતા હોય છે. આવા વીડિયો આપણને રોજબરોજ નજરે ચડતા હોય છે. આ વિડીયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પણ આ વિડીયો જોઈને લોકો પોતાનું ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.