India

શું અભિષેક બચ્ચન પહેલા એશ્વર્યા રાયે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા હતા? આ ફોટા પાછળ નું રાજ જાણી ચોકી જશે.

Spread the love

બોલીવુડના અભિનેતા અને અભિનેત્રી કોઈને કોઈ વાતે સમાચાર ની હેડલાઈન બનાવતા રહે છે. બોલીવુડના મહાન અભિનેતા એવા અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. અમિતાભ બચ્ચન ના આખા પરિવારમાં બધા લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેના પુત્ર અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનની પત્ની અને અભિષેક બચ્ચનની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે નામના મેળવી ચૂકી છે.

અમિતાભ બચ્ચન હાલમાં ભારતના પ્રખ્યાત શો એવા કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. તો એશ્વર્યા રાય પોતાની લાઈમલાઈટ બનાવતી રહે છે. પરંતુ એશ્વર્યા રાય ની હાલ ખૂબ જ ચોંકાવનારી તસવીરો સામે આવી છે. જેને જોઈને લોકો અવનવી વાતો કરી રહ્યા છે. હાલમાં એશ્વર્યા રાય નો એક એવો ફોટો શેર થયેલ જોવા મળે છે કે જેને જોઈને લોકો હચમચી ગયા છે. આ ફોટોમાં જોવા મળે છે કે એશ્વર્યા રાયના લગ્નના થયા ન હતા ત્યારે પણ તેને માથામાં માંગ ભરેલી જોવા મળે છે.

લોકો કહે છે કે એશ્વર્યા રાય ના લગ્ન અભિષેક બચ્ચન સાથે થયા ન હતા તે પહેલા તેના લગ્ન થઈ ચૂક્યા છે. તો શું ખરેખર આ વાત સત્ય છે? તો આ ફોટા ની વાત કરવામાં આવે તો.. આ તસવીર ફરહાન ખાનની એક પાર્ટીની છે. જેમાં ઐશ્વર્યા રાય સિંદૂર ભરીને પાર્ટી સુધી પહોંચી હતી. જે દરમિયાન લોકો કહેવા લાગ્યા કે ઐશ્વર્યાએ લગ્ન કરી લીધા છે. પરંતુ એવું કંઈ જ નહોતું . પરંતુ, ઐશ્વર્યા રાય સિદ્ધિ દેવદાસ ફિલ્મના શૂટિંગમાંથી આવી હતી અને તેના કારણે તેની માંગ સિંદૂરથી ભરેલી હતી.

આમ એશ્વર્યા રાયે અભિષેક બચ્ચન પહેલા કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરેલ નથી. આ એક ફિલ્મના દરમિયાનનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ લોકો અવનવા વિચાર પ્રગટ કરી રહ્યા છે. આ વાત તદ્દન ખોટી છે. આમ બૉલીવુડ ના સ્ટાર કોઈ ને કોઈ બાબતે હેડલાઈન બનાવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *