સાઉથ ના આ સુપરસ્ટાર ને સારા આલીખાન કરી રહી છે ખુબ જ પસંદ….જુઓ ખાસ તસ્વીર.
બૉલીવુડ ના એક્ટર અને એક્ટ્રેસિસ ગમે તે બાબતે મીડિયા ની ચર્ચા માં આવતા જ હોય છે. બૉલીવુડ ના હીરો અને લોકો ના દિલો માં જગ્યા બનાવી ચુક્યા તેવા સેફઅલીખાન તે સોસીયલ મીડિયા પર વારંવાર ચર્ચા માં જોવા જ મળતા હોય છે. સેફઅલીખાન અને તેની પત્ની કરીના કપુર ખાસ એવા ચર્ચા માં હોય છે. કરીના કપૂર તેના પરિવાર સાથે ની તસવીરો વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી જ હોય છે.
સેફઅલીખાન અને કરિના કપૂરે કેટલીય હિટ ફિલ્મો આપેલી છે. સેફઅલીખાન નું ખુબ જ મોટું નામ થઇ ચૂક્યું છે. સેફઅલીખાન ની પુત્રી સારા અલીખાન હાલ સોશિયલ મીડિયા માં ખાસ ચર્ચા માં જોવા મળે છે. સારા અલીખાન પણ આજે બૉલીવુડ માં મોટું નામ કમાય ચુકી છે. તે નાની ઉમર માં જ મોટું નામ કમાય ચુકી છે. સારા અલીખાને ઘણી બધી હિટ મુવી માં કામ કરેલું છે.
અત્યારે સમાચાર માં સારા અલીખાન નું નામ ગુંજી રહ્યું છે. સારા આલીખાંન એક સાઉથ ના સુપરસ્ટાર હીરો ને પસંદ કરતી હોય તેવું લાગી રહ્યું છે. સાઉથ ના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડે ને સારા અલીખાન પસંદ કરી રહી છે. વિજય દેવરકોન્ડે નું નામ સાઉથ ના મુવી માં ખુબ જ ઊંચું છે આથી તેને બૉલીવુડ માં પણ ઘણા લોકો ઓળખે છે. બન્ને જણા એકબીજા થી ખુબ જ નજીક આવી ગયા હોય તેવું લાગે છે.
હમણાં થોડા સમય પહેલા જ વિજય દેવરકોન્ડે ના જન્મદિવસ પર સારા એ એક રોમેન્ટિક અંદાજ સાથે ફોટો શેર કરી ને વિજય ને જન્મદિવસ ની શુભકામના આપિ હતી. લોકો આ બન્ને ની જોડી ને ખાસ એવી પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટા જોઈ શકાય છે. હવે જોવાનું રહ્યું કે સારા અને વિજય ની લવ સ્ટોરી ક્યાં સુધી પહોંચે છે.